________________
મ. મિ૮ શ્રી કુમારપાળ રાસ. નવ રત્ન નવ અગિ ધરઈ. એકજ ધજા સેવનમય કર; ચામર છત્ર મતીનાં સહી, સિરિ ઉપરિ ધરતે ગહગઈ ૩૫ કનક રૂપ મણિ થાલહ કરી, માંહિં બહુ મુગતાફલ ભરી; શ્રીજીન આગલિ મુકઈ સહી, ગીતગાન કરછ ઉમે રહી. ૩૬ એમ જીન પૂજા કરતા જસઇ, ચારણ એક તિહાં બોલ્યો તસઈ. એક પુષ્પઈ જીન પૂજઈ જેહ, શિવ પદવી ફલ પાંઈ તેહ. ૩૭
પરજીયા દુહા. એકહ ફુલહ માટિ, દીઈ જિનવર સિવપુરસહે; એહી કરે કુસટ બાપુ, મલમ જિનવર તણું. ૩૮ જિન ન જુઈ વિતવાસ, મન જુઈ માનવ તણું; ચંદનને ચિત ધાર, અડદે ઉંચી મોકલઈ. ૩૮ અ દેવ અરિહત, રાગ દ્વેષ નહી રિદઈ; દાતા તું માટે દેવ, ફુલે ફેરે ટાલત. ૪૦ રડો કષભ નિણંદ, રૂડ કુંમર નરેસ; પૂજા કરે બહુ પરિ, પુણ્ય ભવે પરમેસ્વરૂ. ૪૧ એક આદીશ્વર દેવ, દૂજે કંમર નરેશ્વરૂ; અવર ન જાણું કેય, જઈ જાચું નર તેહ. ૪૨ આજ થકી અંતરાય, કર્મ કઠિણ કડકું થયું ? દઈ નરપતિ દેવ, પુણ્યભાર પ્રગટિ6 સહી. ૪૦
હાલ. રૂપક-રાગ–આસાઉરી-રાગ-મલાર કો.
(સકલા સરક, બંધ છોડી કરી–એ દેશી) પે પ્રગટ પ્રતાપ નર મરનિરંદને. વયરીઆ માંન તે ગાવાઈ. જગત્રજનકહઈવે જે કંમરનરભૂપતિ, રૂપરિજંતુનઇતું જપાઇપે. ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org