SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મો. ૮ શ્રી કુમારપાળ રાસ. બહુ વણિક વ્યપારી સાથિં, વેચઇ વસ્તુ અનેક; વસ્ત વિવિધનઈ ધી ગુલ આપઈ, દગાનો નહીં તિહાં રે. ૨ શેઠ સાર્થવાહ પંડિત પિઢા, પુરૂષ તણે નહીં પાર; માગણુ જન મિલીઆ તિહાં બહુલા, બલઈ જય જય કાર. ૩ સગા સજન બહુ મંત્રી મિલીઆ, પુત્રી સુત પરિવારે; કુંમર નરિંદ તે પુઠિ લીધું, ચિત કીઉ અતિ ઉદા. ૪ દુહા, બહુ ઋદ્ધિ લેઈ સંચર્યો, બહુ વિવહારી ભાતિ; કુબેરદત્ત સરિખા વલી, કુમાર પાલ નઈ સાથિ. ૧ ચઉપઈ. સાથિં ધવલ ધને ધરમસી, પાંચ પેથે નઈ પદમસી; સૂરો સવજી નઈ સંધરાજ, કરે પુણ્યતણ તે કાજ. ૧ સંઘ સદહઇ વચ્છસાહ શ્રીમલ, ભોજો ભાખર ભીમે ભલ; હીરે હરખો નઈ હરપાલ, તેણુઇ પહઈરાવ્યા ગરઢા બાલ. ૨ દે દુદે નઈ બંધવ જેહ, શાકરપર્વ મંડાવઈ તેહ; અબજી આ બંધવ હોય, માદક હાટ મંડાવઈ તેહ. ૩ બે ખેતો નઈ ખીમસી, હાથ વાપરઈ હઈડઈ હસી; ભાદે ભૂપતિ નઈ ભીમસી, જલપેટલીઆ આપઈ ધસી. ૪ સારિંગ સવસી નઈ શ્રીપાલ, જન પ્રતિમા પૂજઈ ત્રિકાલ; સાહ ભાણે લખમે લાહ લીઈ, કેલાં સેલડી વહંઇચિ દીધું. ૫ થાવર થેરે ભણુ સાર, પાત્ર મુનિ નઈ આપઇ આહાર; જાવડ ભાવડ બેહુ વડા, દુધ દહીના રેડઈ ઘડા. ૬ ઘણું પુરૂષ સંઘમાંહિં અસ્યા, પુણ્ય કાઈ સેતપુંજય ધસ્યા; છરી પાલઈ નર દાતાય, વણ દીધઈ કટકા નવિ ખાય. ૭ ૧ પુત્ર સુતા ૨ સજન સહુ પરિવાર, ૩ ઈ. ૪ આપે દુધ દહિંના ઘડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy