SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિત. આ. કા. ઢાલ, લાલની રાગ સામેરી રાગ મહાર. કુમારપાલ ભજન તિહાં કરતો, બહુ પુરૂષ સંઘાતિ લાલરે; ખાજાં લાડૂ મરકી માંડી, ભજન ની બહુ ભાતિ લાલરે. ૧ આવો શ્રી સત્રજ ગિરિવર વંદન જઈએ, છતાં શ્રી ઋષભ જીણુંદલાલરે પૂછ પ્રણમી પાય પખાલો, ભાષઈ કુંભર નિરંદ લાલરે ૨ પડાં ઘેબર અનછ પતાસાં, સેવ સુંવાલી ખાસ લાલરે; ખાંડદમીદે સકરપાર, જમતા અતિ ઉલાસ લાલરે. ૩ કાખ બદામ અનઇ ચાલી, શ્રીફલસાર અોડ લાલરે; નિમજા પસ્તા અનઈ ખલઈલાં, ખાતાં પહુચ્ચઈ કોડ લાલરે. ૪ તનમની કોલાપાક જલેબી, ખીર ખાંડ ધૃત સાર લાલરે કિલાંતણું કાતલીઉ પ્રીસઈ, જમતાં હર્બ અપાર લાલરે. ૫ અંબતણું રસ ધેલી મુકાઈ, ઘલ ધલ ધીની ધાર લાલરે; ઉપરિ પાતલિ પિલી પ્રીસાઈ, ભેજન ભગતિ અપાર લાલરે શાલિ દાલિ નઇ કૂરકપૂર, શાક સુગંધી જ્યાં લાલરે; ખડબુજા નઈ બહુ ત્રાસડીઓ, ફલત મતીરાં ત્યાં લાલરે ૭ ભોજનની તે સબ રજાઈ, ઉપરિ ફેફલપાન લાલરે; કુમારપાલનું ભોજન કરતાં, વાધ્યા દેહતા વાન લાલરે. ૮ દુહ વાન વળ્યા નિજ દેહના, ભોજન ભકિત અપાર; સબલ સજઈ સંઘમાં, કહઈ તે ન લહું પાર. ૧ હાલ આખ્યાનની દેશી રાબ-ઘનાસી રાગ વિરાટી તથા આશાફેરી બહુ દીવેટીઆ દીવી ધરતા, ટાલઈ તિમિર અંધારો; ગગન ભેમ કરતા અજૂઆલુ, જગમાં જેતી અપાર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy