SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ 2ષભદાસ કવિ કૃત આ. કે. કાયા નહીં કટિ ભંગ, અર્થ આગલિથી સૂઝઈ, ભુખનું મંડણ ધૃત સહી, હા હીંડઈ દેતે હડી; વૃત વિષ્ણુ નર જેહ, જાણો સૂકા લાકડી. જ દુહા. લકડ સરિખા તે નરા, જે નવિ પામઈ ધીએ; ધૃત જમતાં બલીઆ બહુ; જસા પંચાયણ સી. ૧ એક અક્ષર પણિ બલ બહુ, જે છઇ ઉજલ વાન; તેણઈ કારણિ ગોરી કહ, કાલી તને ગુમાન. કાલી ગેરી નારિમાં, હોય તે વાદ વિવાદ વાઈ ગઢી શ્રાવિકા, કાઢી મધુરે સાદ. ૩ ચઉપઈ મધુરે સાદ રૂપદે તણ, વારઈ વાદ મ કર ઘણે; સી કાલી નઈ સી ગોરડી, પુણ્ય કરઈ તે જગમાં વડી. ૧ સબલ સરૂપ સબલ સિંણગાર, દાન તપ શીલ પાખઈ છાહાર; તેહનું રૂપ જગમાંહિ સાર, જે સ્ત્રી કરતી પર ઉપગાર. ૨ કન કોટી સિણગાર્યા સહુ, અંગિ આભણું પહેર્યા બહુ દાન પુણ્ય નવિ કરઈ લગાર, ભારભૂત તેહને સિંણગાર. ૩ સે સિણુગાર પ્રસંસા કરી, તેહનું રૂપ જગમાંહિ ખરું; સાત દદા જેહના ઘટમાંહિ, શ્રાવિકા કહઈ સિરિ નામું ત્યાંહિં. ૪ દયા દાન દમ દેહનો દેવ, દેલતિ જાતિ ન કરઈ પ્રશોક; દુખ ભજઈ પ્રેમઈ પારકું, દીવ્ય વચન બેલઈ મુખિ ધકે. ૫ દુર્જન ઉપરિ ન કરઈ રીસ. તે સ્ત્રી પરમઈ સબલ જગીસ, એ અંગિઈ ધરતી સાત દદા, રૂપવતી તસ ભાખું સદા. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy