________________
પર
ઋષભદાસ કવિ કૃત
આ. કા. અઢાર સહસ વિવહારિઆ મ. શ્રી છન દેવલ સાથિ લા. ચંદન પુષ્ક લઈ કરી મ. જીન પૂજઈ નિજ હાથિ લા. ૪ નગરશેઠને દીકરે મ. આભડદે સંઘમાંહિ લા. સેવનતંક લહઈશું કરઈ મ. ગાંમ શ્રાવક ધરિ જીહાં લા. ખટ ભાષા ચક્રી કહ્યા મ. નામિ નરેદેપાલ લા. વસ્તપાલ સુત સંઘમાં મ. કવિ દાતા કૃપાલ લા. કારદિનાંમ ભંડારીયા મ. સંઘ ભગતિ કરઈ સેય લા. અન્ય બલ તસ આગલિ મ. ભૂખ્યો ન જાય કેય લા. પ્રહિલાદ લાણે નરપતી મ. માંહિ છોડે સેઠ લા. સેય લાડૂ નિજ કરિ ધરી મ. કરતા સાંમિ ભેટિ લા. પ્રતાપ મલ્લ પુંઠિઈ લીઉ મ. કુમારપાલ શે પુત્ર લા. ચઢવા હય ગિરિ રથ દઈ મ. કુણ વયરિ કુંણ મિત્ર લા. ૮ નગરક સાથિં બહુ મ. ષટ દર્શણ વેષધાર લા. કુમારપાલ નિત તેહની મ. બહુ પરિ કરતો સાર લા. સોલસ સહસ જેડી ગડઈ મ. ભુંગલ ભેરી અનેક લા. પંચ શબ્દ વેણુ બહુ મ. તંતી તાલ વિશેષ લા. અગ્યાર સહસ હાથી ભલા મ. અંજન ગિરિની જોડી લા. રત્ન જડિત અંબાડી મ. મોતી માલા કેડિ લા. અગ્યારે લાખ હય રેષતા મ. હંસ પરિ ઠવતા પાય લા. પંચ વર્ણ વાજી સહી મ. ધૂત ગેલ દલીદે ખાય લા. અઢાર લાખ પાલા સહી મ. રથ પંચાસ હજાર લા. વૃષભ સેવન ભઈ સીંગડા મ. નેવરનો ઝમકાર લા. વાંકી વચ્છની પુંછડી મ. વાંકી વહઇલી વિશેષ લા. વાંકા રથના વાવટા ભ. ધજા ગુડીએ અનેક લા. વાંકી પુરૂષની પાઘડી મા. વાંકી સીંગણિ હાથિ લા. વાંકી મુંછના માનવી મ. કુમારપાલ નઈ સાચિ લા. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org