________________
૫૦
ઋષભદાસ કવિ કૃત.
આ
.
હાલ
રાગ-ધન્યાસી મુનિવર મારગ ચાલતા એ દેશી.
શ્રી સેજ ગુણ ગાઈઈ, ગાતાં હર્ષ અપાર સિદ્ધ અનંતા ઈહાં હવા, પામ્યા ભવ પાર ધન ધન સેનું જ ગિરવરૂ, ધન ધન ઋષભ જીણુંદ પુંડરીક ગિરિવર રાજીઉ, દીઠઈ અતિ આણંદ ધ. ૨ ઐત્રિ પેનિમ દિન વલી, ઋષભ
ગણધાર મુગતિ ગયાં પાંચ કોડિલ્યું, ટાલી કર્મ વિકાર ધ. ૩ કાતી પુનિમ દિન વલી, દ્રાવડ નઈ વાલીખીલ મુગતિ ગયા દસ ડિસ્પે, જેહના નિર્મલ શીલ ધ. ૪ ફાગણ સુદિ દસમી દિનઈ, પુતી મનની આસ નમી વિનમી દાય કડિતું, કીધું મુમતિમાં વાસ છે. ૫ ઋષભથકી જે કેવલી, અસંખ્યાતા પાટ મુગતિ સવાથી સિદ્ધિ ગયા, દુછ નહીં વાટ ધ. ૬ ઋષભ વંસિ બહુ નરપતી, ઘણે ચારિત્ર લીધા; શ્રી સેત્રે જ આવી કરી, તિહાં અગુસણ કીધા ધ. ૭ રામ ભરત બેહુ બંધવા, લીધું સંયમ ભાર મુગતિ ગયા ત્રિણિ કેડિયું, તસ નહીં અવતાર ધ. ૮ નારદ એકાણું લાખશું, શ્રી સેન્ના શ્રેણિ મુગતિ ગયા મુનિવર નમું, મનનઈ વલી રેગિ ધ. ૮ સાંમ પ્રધુમ્ન સુત કૃષ્ણના, બેહુ સંયમધારી. આઠ કોડિ સાઢી સાધયું, હુઆ મુગતિ દુઆરી. ધ. ૧૦ પાંચ પાંડવ નર ભલા, ઇંદી દમ કીધુ ઋષિ વીસ કેડિયું સંચય, મુગતિ ગઢ લીધું. ધ. ૧૧ ૧ ગણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org