________________
૩૨
ઋષભદાસ કવિ કૃત. આ. કા. ચંપાત નર દીઠે જસઈ, વાગભટઈ બેલા તસઈ સુભટઈ તિહાં તેડી આઉ, પાસઈ ઈસા વાણીઓ ૩ મંત્રી પૂછી માંડી નામ, પુણ્ય કાઇ નર આપઈ દામ; એણુઈ અવસરિ ભીમા મનિ થાય, બલઈ પાણિ બલ્ય નવ જાય; ૪ વાગભટ બુદ્ધિસાગર કથ, તેણઈ ભીમને ભાવજ લહે; બેલાવ્યો તવ પ્રેમઈ કરી, કુડલીઉ બે તિહાં ફરી ૫ સ્વામી મુઝ સુણુિં કર્મ કથાય, પુણ્ય વિન ભવ માહરે જાય વસું ટીંગાણું જહાં જઈ ત્રામ, ભીમ કુડલીવું મારું નામ ૬ દ્રવ્ય હિણુ પિતઈ નહીં કર્મ, માયા માહારઈ છઈ ષટ્ર કુમ; વૃત વેચું પરદેસઈ ફરૂં, ઉદર પૂરણ એણિપરિ કરે છે મવી તુણિ મા સિંણગાર, હીંડવું પાલું નઈ માથઈ ભાર; ભુઈ સુવું નઈ ઘરમાં સાપ, એ સહી પિલા ભવનું પાપ ૮ એ સાતઈ દુખ ભીમા તણુઈ, સેત્ર જે પામે પુણ્ય ઘણુઈ; વૃત વેચતાં વાભજ હુઉં, જયા કુમ અનઇ એક રૂઉ - એક રૂઓ માલીકરિ ધરિ, પૂષ્ય લઈ ગઈ પૂજા કરી; વલી મુઝ હર્ષદુઉ એણઈ કાંમિ, સાત રૂલી જઈ પુણ્ય કાંમિ ૧૦ તવ મંત્રી મનિ હરખો ઘણું, દેખી હૈયે વાણિગ તણું; એહનઈ જીન ઉપર બહુ પ્રેમ, કઈ ન કરતો રીસઈ એમ ૧૧ મારે તે પટ્ટ મહ તણી, પુણ્ય કાઈ આપઈ આપણો એહ શ્રાવક જગમાં જેહ, દેવઈ નિર્ધન કયું તેહ ૧૨ દૈવ અટારું અવલું કરઈ, નદી નીર સાયરમાં ધર; સરવર સુકાં દીસઈ ઘણું, અવલપ લક્ષણ દીસઈ ઘણું ૧૩
(૧) તેણે. (૨) પગઅબાણે પાલ સિરભાર (૩) એ સાતે પૂરના પાપ (૪) ભાવ (૫) અવલા લેખ તે દેવહ તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org