________________
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ.
૩૧
હંસ સારા થઈ કરી, રાખો ઉદયન શ્રી શેત્રુજ્ય તીથર' જઈ, ભુવન કરાવે
નામ; તાં.
ઢાલ
રાગ કેદાર ગેડી પારધિયાનો દેશી
એણે વચને નર હરખીઓરે, બાહડ મંત્રી જેહ લઈ નૃપને ૩ આગનારે, સેનું જ ચાલ્યા તેહ મંત્રીસ્વર સહી કરતો કાચ ઉદાર, જેણઈ કીધું ગિરિ ઉદ્ધાર આંચલી. તે તે જન શિરોમણિ સાર, મંત્રીસ્વર સહી કરતા કામ ઉદ્ધાર શ્રી સેવ્ જય ઉપર ચઢીર, તિલાં પૂજ્યા આદિનાથ; પ્રાસાદ પાયે મંડાવીફરે, વાત હવી વિખ્યાત મં. ૧ દેસ દેસના વિવહારીરે, પિતા સેત્રુજય શુંગિ; અંબડ આગલિ આવીઆરે, તે બેલ્યા મનરંગ મં. ૧ મંત્રી જગમાં તું તર્યોરે, નિજ સ્વામીનઈ તારિ, પુણ્ય કામિ ધન અહ્મ લીઉરે, છમ તિમ અહ્મનઈ તરિ નં. ૩
ચાઈ
અસ્યાં વચન વિવહારી કહઇ, વાગભટ હાઈ ગહગહી; કાગલ વેગ અણુવઈ તિહાં, નામ લિખઈ મંત્રી તેમાંહિ ૧ એણઇ અવસરિ ટીંમાણ તણે, ભીમ કુંડેલીઓ શ્રાવક સુણે; તે આવ્યા પૂજાનઈ કમિ, પઇસીન સકઇ તેણુઈ ઠમિ ૨
(૧)જણ (૨)કરે અભિરામ = નરપનિની ૪ કાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org