________________
ભ, મો. ૮ શ્રી કુમારપાળ રાસ.
૨૩૩ સ્વામી સુણિ અવદાલ, પૂર્વ કથા તુમને કહું એ; એક દિવસ એક જીવ, આં નૃપ આગલિ હહુ એ. મંસ ભખેવા કાજી, રાધણીઆ કરિ તે દીઉં એ; પુછઈ
વારેવાર, મારિ મંસ નીપાઈઉં એ. કર્મગ તે જીવ, માંજરી લેઈ ગઈ એ; જે ન દીસઈ જંત, રસદાર ચિંતા થઈ એ. ૭૫ તેણુઈ ભય નૃપને આંણિ, મૃત બાલિક લેઈ આવીઓ એ; અગનિ યોગ તે માંસ, વિવિધ પરિ નીપાઈઉં એ. ૭ ભૂપતિ ભજન કાજી, આવી બઈ તિહાં જસઈ એ; પ્રથમ આપ્યું માંસ, થાલીમાંહિં મુક્યું તસઈ એ. ખાવા લાગે જામ, સ્વાદ હવે તવ અતિઘણે એ; પ્રસંસીઉ આ સુપકાર, પુછઇ વૃતાંત તેહ તણોએ એ. ૭૮ માંડી કહી જ કથાય, સ્વાદ લપટી તે છે એ; આણિ એકે; બાલ, દયા ધર્મ નૃપને ગમે એ. ૭૮
દયા ધર્મ નહીં તેહમાં, રસના લંપટ જેલ; જીહ્યા કારણિ નર રૂલ્યા, સુણ નર કહું તેહ. ૮૦
ચઉપઈ. કુંડરીક સંયમને ધણી. જીભઈ કે દુર્ગતિ ભણી; મંગાચાર્ય ગચ્છને ધણી, તેણુઈ ગતિ પમી વ્યંતર તણી. ૮૧ માસ ખમણ મુનિ જીભઈ દો લાડૂ લાડૂ કરતે ભમે, આષાઢભૂત રસનાઈ કરી, ધરી રૂપ નાટકિણી વરી. ૮૨ તિમ છમ પરવસિ હુ રાય, માગી મારી માણસ ખાય; પુરજન લેક ગયા ઉચલી, હું પુત્રી છું તેહની વલી. ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org