________________
૨૨૦
આ. કા.
૪૩
૪૫
કષભદાસ કવિ કૃત. ત્રીસ લાખ જસ પાલા આગલિ ઉલમૂરે,
બાર સત નિસાણ–રૂ. ગંગા જમુના (રૂપિ) જેહને લાકડીરે; તેણે પુગલ નામ, નીર વિના પતિ નવિ ચાલી શકઇરે;
સેન સબલ અભિરામ—રૂ. તેણઈ રાજી નિત્ય પાપ હુઈ તિહા અતિઘણું રે;
છવ ઘાત નહીં પાર, વાત સુણું તિહાં કુંમરનિદહ તેહનીરે;
કરતે હીઈ વિચાર–રૂ. ચતુર ચીતારે તેડી પાટ લખાવીએ રે, સરગ નરગ આલેખ. પુણ્ય કરછ (તે) નર દીસઈ સરગિ સંચરે,
પાપી નરગ વિશેષ–રૂ. રૂપ લખાવ્યું માંહિ જયચંદ રાયનું રે, આગલિ કુંમરનિરંદ, બઈકર જોડી ભાખઇ જયચંદ ભૂપનધરે,
રખિ જીવ ગેવિંદ–3. યુગલ કોડિ સેનઈઆ સાંઢિ ભરી ધરે; વાછ દાય હજાર; રત્ન અમૂલિક કીધું રાય ભેટ રે;
સુપરિ લખ્યો જૂહાર–રૂ.
૪૭
૪૮
૧ ત્રણય. ૨ સહસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org