SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુમારપાળ, રાસ. : ૨૧૮ થલચર કહે છનવર વડે, જેણે કહિઓ કરૂણું ધર્મ; પંખી કહઈ મુઝ ગુરૂ વડે, જેણે સમઝાવ્યો મર્મ. ૩૭ પંખી વાદજ ટાલવા, તિહાં બે કવિરાજ કરઈ કરાવઈ અનુમોદતાં, લાભ સરીખો . થાય. ૩૮ ૧અબો રે તે ભલો, સીઓ તે ગુણવત; ફલહ ચખાવઈ તેહ ગુણી, ત્રિણ નર માતંત. ૩૮ એણે વચને પંખી હસ્યા, લાગી કવિઅણુ પાય; શ્રી છન હેમ નરપતિતણું, નિત્ય પશુઓ ગુણ ગાય. ૪૦ કીર્તિ જગમાં વિસ્તરી, કુમારપાલ ગુણવંત; અઢાર કેસમાંહિ વલી, ન હણુઈ પ્રાણું જત. ૪૧ ઢાલ. પદ્મરથ રાય વીતી શકાપુરી રાજીએ-એ દેશી-રાગ-મારૂણું. જીવ ન મારે કઈ વલી દેશ અઢારમારે; વાધી પુણ્ય દયાય; જીવ જત હણઈ કે પરદેશમાંરે; તે દૂખ સબલુ રાય–રયડ નરપતીરે-આંકણ. કાસી દેસમાં વાણારસી નગરી ભલીરે; નૃપ પુગલ જયચંદ; જેયણ સાતસઈ રાજ્ય કરઈ નર ચિહું પાંસેરે; જેહો ગગનિ દિણંદ. : આર સહઈ ગયવર ગાજઇ બારણઈરે; સાઠિ લાખ સહાણ; ૧ અંબસ. ૨ સહ્યાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy