________________
૧૮૪
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
ચઉપઇ. હેમવાણું – વારિ પુત્ર તેહનું સુત જેહ, તારા પુત્ર અતિ બલીઉ તેહ; તેહનું ભણ તાસ બાલિકા, તરીઈ તેહના કંતજ થકા. ૭૨ તેહને પુત્ર તે રૂ૫ સુસાર, તેહના અંત તણે કરનાર; તેહના આભરણતણું “મુખિ જોઈ, તેહને પુત્ર અતિ બલિયે હેઇ. ૭૩ તેહને સ્વામી તસ રિપુ કહ્યા, કવણ બેલ કલંકજ લહ્યા; સોય વસ્ત નર જે આદરઈ, ધન છાંડ તુઇ નવિ તર. ૭૪ અર્થ–પરસ્ત્રીગમન કરતે ન તરઈ.
દૂહા. ૧Dોગી – ૨૫, શાસ્ત્ર, સાહસીક પણું, એ ત્રિણિ રત્ન અપાર; દેવધિ એણપરિ ભણુઈ, ચઉથઉ મંત્રી સાર. ૭૫
કવિત. હેમવાણીકિસો નર મંત્રી સાર, કારણિ જે કાંમિ ના કિસ્ય રૂપ ગુણ હીણ, વદઈ કુવચન બેલા, ૭૬ કિસ્યું તે શાસ્ત્ર વખાણ, ચઢિઉં તે મુરખિ હાથી કિસ્ય સાહસીક નર, ચાર દિઈ ખાતર જઈ રાતિ. ન ન રૂપ ન ન શાસ્ત્ર, ન ન સાહસિક મંઈ નમન જે, હેમ કહે છે મિત્ર, પડિઈ કામ અલગે રહ્યા. ૭૭
૧ ભસએહ. ૨ સંન્યાસી ઉવાચ. ૩ પંડિત. ૪ આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org