SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મી. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૮૩ તેહના બાંધ્યા જે જગિ લહઈ, તાસ તણે સ્વામી કૂંણ કહઈ તેહનું વાહન અતિ બલવત, તેણુઈ આ જાગિજેહને અંત ૬૫ તેહનઈ બાંધ્યા જે વસિ કરઈ, તે વહઇલે મુગતિ સંચરઈ;. જન્મ મરણ જાનહી છતાં, કવિ કહઈ તે સુખ પામઈ કિહાં. ૬૬ એને અર્થ-કંદર્પ. ચઉપઇ. હેમવાણું – શલીમુખ વાહન વાહન જેહ, તેનું વાહન કહી તેહ; તેહને બેટે તેનું પુત્ર, કંવણ સોય દીઉ મૂઝ ઉત્ર. ૬૭ તેહનું ભખણું તાસ સુતાય, તેનો પુત્ર બલીઉ કહઈવાય; કહુ કવિ તે સાથિ ઉપજઈ, સે વસિ કીધઈ શુભ ગતિ ભજઈ. ૧૮ અર્થ–મન વસિ કરવું. ચઉપઈ 'જંગી ઉવાચઃસુરપતિ વાહન કેરે સૂત, તાસ સામિની કેરે પુત્ર; તારા પિતા ભગિ જે રહઈ, કૂણથી સેય કલકજ લહઈ, ૬૮ તાસ રિપને હમજ લહઈ તાસ ધરીનઈ કૃણ જગિ રહઈ; તેહને કુણઝાલઈ જગિ ભાર, તાસ રિપુ ઠાકુર કિરતાર; ૭૦ તેહની નારી સાથે નેહ, ઝાઝુ દુખ પામે નર તેહ. જે નર તેહથી અલગે રહઈ, કેણથી સેય કલંકિજ કેહ; ૭૧ દેવ બધિ કહે તે સુખ લહઈ, લખમછડે તે સુખી (ઈ. એહને અર્થ-દ્રવ્ય છાંડવું. ૧ વાહાન ૨ તા. ૩ મનિ વસિ કરઈ તે સુખી થાઈ, ૪ પંડિતવાચ. ૫ સામાનિક. ૬ કેહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy