________________
૧૮૦
આ. કા.
ઋષભદાસ કવિ કૃત અણહીણા એ ૧૫ પીઆ, પણિ બલે પરિવાર; | સમુદ્ર એકલે વઢી, નવિ જી નિરધાર. બેહ વચન સાયરતણું, ભાખઈ કુંમરનિરંદ; બે સંન્યાસી બહુ મિલ્યા તુહ્મ એક હેમરિદ. ડમ કહઈ સાચું કહું; બહુ હારઈ એક પણિ હું નહીં પએ મુઝ પરિવાર અનેક અરિહંતસિદ્ધમુનિકેવલી ગણધર, સંધ સુજાણ તે પરિવાર સહુ મુઝતણે, જેહની જવિહઈશુ. તું પણિ ધર્મરાજાઅછઈ તત્વતણે ૪તું જાણ; સાચ પખઈ તું નરપતી, તુઝથી વચન પ્રમાણુ.
ચઉપઇ.
વચન પ્રમાણુનપ તુઝથી થાય, છે "આદેશ પૃથવીના રાય; તવ રાજા મુખિ બે નાદ, બિહુ પડિતમાં લાગે વાદ. ૫૧ કવિ કાવ્ય મુખિ બેલાઈ છંદ, ગાહા ગીત નઈ ગુણપદ બંધ; સિલેક સુભાષિત સમસ્યા વાદ, બિહુમાં કહઈને ન ઘટઈ સાદ. પર પિગલ વિધા નઈ વ્યાકર્ણ, તિષ કેરા બેલઈ ચણે; હરિઆલી મુખિ કહઈ ગાજતા, બિહુ નવિ દીસઈ કો ભાજતા. ૨૩ વેદ તણી કાંડી તે ભણઈ, રાજસભા તે સઘલી સુઈ તર્ક શાસ્ત્રની કરતા વાત, પણિ નવિકે ભાગી નઈ જાત. ૫૪ બેલા પંડિત જીમ સરસ્વતી, એક સંન્યાસી નઈ એક યતી; વચનવાદ બેહુ નવિ હારીઆ, કુંભરનિદઈ તવ વારીઆ. ૫૫ ૧ જે. ૨ બહુ આગલિ. ૩ તે પરિવાર સર્વ માહરે. ૪ જગિ ૫ આગન્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org