________________
મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ.
: ૧૭૮ રાય કહઈ ઝાઝા તે ભલા, તુર્ભે મુનિવર દીસે એકલા એકસાયર હાર્યો સહી, સેય કથા તિહાં વીવરી કહી. ૩૫ એક ટીંટડી સાયર સંગિ, ઇંડાં પ્રસવઈ મન નઈ રંગ; સહુ વેલી આવી તિહાં જઈ પંખી ઇંડાં તાણ્યા તસઈ ૩૬
અભિચિનક્ષત્ર ટીંટડી જણી; તેણુઈ બલ પ્રાક્રમ બહુ પંખિણું; ઘરઈ રેણુકા શાયર મઝારિ, સમુદ્ર જલ લેઈ નાખે બહરિ. ૩૭ ચંચ દિઈ સાગર જલમાં હિં, પગના પ્રહાર કરઈ બહુ તિહાં; કરી પિકાર મેલ્યા પંખીઆ, સારસ હંસ ટોલઈ તિહાં કીઆ, ૩૮ બગલા વાયસનઈ કોકિલ મોર, ચડી ચાસ નઈ જીવ ચકોર; લાવાં તીતરન ચીબરી, ગીધ પંખિણું રેસઈ ભરી. ૩૮ આબે ગુરૂડ તિહાં ધરી વિવેક, ગ્યાસી જોયણ પાંખ અનેક; તિણે પંખી બહુ પર્વત ધરી, સાયર જલ નાંખ્યા તે ફિરી. ૪૦ અક્ષણે ઉદધી તિહાં જસઈ, વિપ્રરૂપ ધરિઉં તિહાં તસઈ, આવી નમીલ પંખી પાય, કૂણ કારિણ દિઓ સાયર ઘાય. ૪૧ ગુરૂડ પંખીઉ બે તિહાં, અહ્મ પંખીના ઇંડાં કિહાં. આપે કઈ કરસું સંગ્રામ, તુહ્મ સાયરને ટાલું ઠામ. ૪૨ ધુ સાયર જે ધનવંત, લા ઈંડા પુરાં તંત; આપી પાછે વલ્ય જસે, પુરૂષઈ સોય પચા તસે. ૪૩
હા. પુરૂષઈ સેય પચારીઓ, સાયર તું ધનવંત; પંખી આગલિ હારતાં, લજ્જ હુઈ અત્યંત ન પંખીઉ સાયર ભણઈ ડુંગર તે ગરૂએણ; ધનહીણા પંખી આગલા, કુણઈ નગંજ્યા કેણું. તવ આવી તેહની માજણ.
સારા જઈ ભરી
જ તિલાં
આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org