SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મો. ૮ શ્રી કુમારપાળ રાસ. - ૧૭૧ હાલ. લાલની-રાગ મલ્હાર–ઉલાલા. આણુ ન ખંડઈ નૃપની કોઈ પાલઈ નિર્મલ રાજ લાલરે; એણઈઅવસરિએકગાંધર્વઆબે, જીહાં બાંઠ મહારાજ-લા. ૫૮ તેણુગધર્વએકરાગ આલાપ્યો. સાચે મેઘ મલ્હાર–લા. ચિહું સિથત વીજ ચમકઈ, વૂઠો મેઘ અપાર–લા. ૫૮ વાત સુણું તવ હેમાચારજ, આવ્યા નૃપ નઈ સંગિ-લા. સતમ સુરહ આલાપ અંગિ, કાષ્ટ ફલઈ મનિ રગિલા. ૬૦ સ્વરનાભેદ કહઈ નૃપ આગલિ, ઉપજાવાના ઠામ-લા. વડગ રાગ પટ થાનકિ થાય, નામ કહઈ અભિરામ-લા. કંઠ ઉદર રસને નઈ તાલું, મસ્ત છઠું નાક-લા. પડજનાદ ખટ થાનકિઉપજે, હમ સરિ મુખિ વાક-લા. ૧૨ અષભ રાગ રિદયથી ઉપજઈ, નાક થકી ગંધાર-લા. મધ્યમનાંભિપંચમ ત્રિહું ઠામ, કંઠ હદય સરિ સાર-લા. સિંધુ સંય નિલાડઈ નિરખો, સઘલઈથી નિષાદ-લા. ષડજ સ્વર બેલમુખિ મેરે, ઋષભ તે કુટ કુટ નાદ–લા. રાજહંસ લવઈ ગંધાર, ઉગવાલકા મધ્યમ સાદ-લા. પંચમ કિલ સારસ ધૈવત, કીર નિષાદહ નાદ-લા. ૬૫ વડગ સ્વરઈબેલમુખિ માદલ, ગોમહીષ ઋષભજ નાદ–લા. . સંખ થકી ગંધાર ભલે રે, મધ્યમ ઝલ્લરી પસાદ-લા. ૧૬ પંચમ ગેહીસિં ડબર, મહાભેરીય નિષાદ-લા. વાછત્ર જાતિ કહીઈએ સાતઈ ઉપજઈ સુંદર નાદ-લા. ૬૭ ૧ આગઇ, ૨ ખટજ રાગ એણિ થાનકી, ૩ ચાનુક. ૪ સિંધવ, પાના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy