SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ઋષભદાસ કવિ કૃત દૂહા. સિદ્ધપુરીથી સંચર્યો, ઉપાટણપુરમાં જાય; કુમારપાલ નિરંદ નઈ, સુકન અને પમ' થાય. ૫૦ વિશા વહઇલી ને વારિ ઘટ, મદિર માટી એન; એ ષટ્ટ જે સહમાં મિલઈ, તે પામઈ બહુ ધન ૫૧ અગન પુષ્પ દીપક દહી, ધૃત શ્રીફલ આરીસ; એ સાતઈ સાંમાં મિલઇ, તે ત્રિણિ છત્રહ શીષ. પર છવ કરે ચીવરી, વાનર હરણ " તેહ; કવિ અણુ કહઈ પનઈ વલી, જીમણાં જાઈ તેહ. ૫૩ સાં સારસ નઈ ખર તુરી, લાલી ડાવાં હંતિ; સુકવિ કવિમુખ ઈમ કહ, અફલા વૃક્ષ ફલંતિ. ૫૪ શુકન વિચાર શાસ્ત્રિ ઘણું, સુહણઈ સુપન અનેક, પરઉપકાર કારણઈ, વિવરી કહું અશેષ, ૫૫ ચઉપઇ. સુકવિ વિચાર સુપન તે કહઈ, પહઈલઇહરિ સુપરંતર લહઈ; તેહનું ફલ એક વણસઈ હય, બીજે પુહુર અઠમાસિ જોય. ૫૬ ત્રીજઇ પહેર સુપન નર લહિઉ, તેહનું ફલ ત્રિહું માસે કહિઉં; ચેથઇ પહેરિ સુપન જે થયું, એક માસિંહનું ફલ કહિઉં, ૫૭ સૂર ઉગમતિ વેલા લહ્યું. દસ દિવસે તેહનું ફલ કહિઉ; વાત પિત શ્રેષમજ સહી, સુપન હુઈ તે લેખઈ નહીં. ૫૮ વૃષભ, ગાય, પરવત નઈ કરી, તરૂ પ્રાસાદ ચઢઈ પરવરી; રૂઈ, મરઈ, વિષ્ટા પડે, અગમ્ય નિધાન પ્રગટ થઈ જડે પણે ૧ આબે પાટણમાંહિ. ૨ જેહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy