SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ મ. સા. ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૪૮, ભરત નવાણુંભાઈ સાથિ, વાસુદેવ બલદેવારે; કાલિ સેય સમેટી ચાલ્યા, સુર, કરતા જસ સેવારે-મા. ૪૧ ભરત બિભીષણ હરિ હણમતા, કરણ સરિખા કે તારે; પાંડવ પંચ કૌરવ સો સુતા, બિરૂદ વહેતા તારે-મા. ૪૨ નલ કુબેર નઈ રાય હરિચંદા, હકીઆ સે પણિ હાલ્યારે; રાવણ રામ સરિખા સૂરા, કાલિ તે પણિ ચાલ્યારે–મા. ૪૩ દિશાનભદ્ર રાય વિક્રમ સરિખા, સકલ લેક સિરિ રાણે રે; સગરતણા સુત સાઠિ હજારઈ, સે પણિ ભુમિ સમાણા–ભા. ૪૪ ગૂજર દેસ ધણ નરનાયક, સિદ્ધ નામ ધરાવછેરે; પુણ્ય સ્પં ખૂટ આયખું ગુટછે, તે નર માટી થાવઈ રે–ભા. ૪૫ વાગી ભરણુ હવું જેસંગદે, દેસે એક દિવસ શ્રવણે સુણી, કુમારપાલ વાત , નરનાથ. ૪૬ ઢાલ, રાગ-ધન્યાસી–ઉલાલાની. રાય છહારઈ રંગમાં બેઠે, કર્ણ તે શબ્દ પછઠે, . પાટણિ નહિ કે રાય, પૂજા પાદુકા થાય. ૪ ઉઠીએ કુંમરનિ દે, આ ઉજેણું છે; મિલીઓ વોશિર વિપ્ર, સજન કુંભાર મિત્ર. ૪૮ સજન કુટુંબ લેઈ સાથિં, ચાલઈ દિવસ નઈ રાતિ; જુહુ સિદ્ધપુરી માંહિં. કુટબ નઈ મુકીઉ તાહિં. ૪૮ ૧ ગરવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy