________________
મ. મા. ૮
શ્રી કુમારપાળ રાસ.
૧૭
અરૂં કહી નૃપ સંચર્યો, છેડે એણુઈ અવસરિ જેસંગ, મરણ
દૂસમ કરઈ
કાલ; મપાલ. ૨૪
ઉપઇ
જેસંગ મરણ કરઇજેણવાર, વેગઈ તેડ્યા મંત્રી ચાર; કૃષ્ણ દેવ કાન્હડદે જેહ, સાંતુ સાજણ તેડ્યા તેહ. ૨૫ રાય કહઈ સુણિ મંત્રી વાત, મુઝ કંઠિઈ તુ વાહે હાથ; કુમારપાલ ન દેવું રાજ, અર્યું વચન ભાઈ મહારાજ. ૨૬ રાય વચન રાખેવા કમિ, કંઠિઈ કર વાહઈ તેણે કામિ; તવ હરખે જેસંગદેરાય, મરણ લહી નિજ થાનકિ જાય. ર૭ સગાં સજન મંત્રી જન મલી, મસાણ ભેમિ લેઇ ગયા વલી; અગર કપૂર સુગધી સહઈ, આણ વેગ લગાવી ચહઈ. ૨૮
હાલ રામ ભણઈ હરિ ઉઠીઈ—એ દેસી-રાગ રામગિરિ સેને વરરે ચહઈ બલઈ, રૂપાવરણ તે ઘુહ રે; કુંકુમ વરણું રે દેહડી, અગનિ પરજાલીએ તેહરે. ૨૮ માંન મ કર રે માનવી, કિ કાયાને તે ગર્વરે; સુરનર કિનર રાજીઆ, અતિ કૃતિકા સર્વરે-માં. ૩૦ જે સિરિ રચી રચી બાંધતા, સાલૂ સખરા તે પાગરે; તે નર પિયારે પાધર, ચાંચ દિઈ સરિ કાગ–માં. ૩૧
૧ મેરી. ૨ ધુપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org