SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. - ૧૦૭ ઈમ ચિંતી નૃપ ચાલીઓ, કીધે ગી રૂ૫; ખડગ હાથિ લેઈ કરી, ભરૂચિ આ ભૂપ. ૨૮ ઢાલ, રામ ભણઈ હરિ ઉઠીઇએ. એ દેસી–રાગ રામગિરી. ભરૂઅચિમાંહીરે આવીએ, મલીલ સુકુનને જાણ; વિનય કરી તસ પછીઉં, કહીઈ રાજ મંડાણ. ભ. ૨૮ શ્રી મુનિસુવ્રત દેહરઈ, બઈઠી તે કાલી દેવિરે; દેઈ સબદ દેવી કરઈ, માલી સારઈ તતખેવરે. ભ. ૩૦ ત્રિણિ સબદ સિં કર્યા, દંડ સબદ તે ચ્યારે; વચન સુણિ કહઈ સુણ હેવી, કહું તુઝ સુકન વિચારરે. ભ. ૩૧ દેઈ સબદરે દીવઈ કીઆ, તેહને એહ વિચાર, હીંદુઅ સિરિ વહઈ આગન્યા, આણ ન ખંડ ૧કુમારરે. ભ. ૩૨ ત્રિણિ સબદરે કલસીં કીઆ, તે ત્રિહુ ભુવનમાં નાંમરે; સ્વર્ગ નઈ મૃત્યુ પાતાલમાં, ગાય તાહરા ગુણ ગ્રામરે. ભ. ૩૩ ચાર સબદરે દંડ કીઓ, કહું તુઝ અર્થ તે આજ રે; લાખ એદાદસ વાજી ભલા, હસઈ ચિહુ ખંડિ રાજરે. ભ. ૩૪ સબદ સુણી નૃપ સંચર્યો, ચાલ્યો કુંભરનિદરે; કુલા નગરમાં આવી, સર્વાર્થ તિહાં ગેરે. ભ. ૩૫ બિઈ કરજેડીને નૃપ ન, યોગી કેરઈ તે પાયરે; હું તુઝ પૂછુંરે પંડિતા, કહીઈ રાજ તે થાયરે. ભ. ૩૬ યેગી ભણઈ સેંણિ રાજીઆ, માહરઈ મંત્ર છ0 આજરે; એકદિઈ બહુ માલનઈ, એક દિઈ દિવ્ય રાજરે. ભ. ૩૭ ૧ ક. ૨ કહઈ. ૩ ધન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy