________________
આ. કા.
૧૦૬
ઋષભદાસ કવિ કૃત બાઈ કહછતાં ન સાડલોજી, નવિ મુંકઈ નિરધાર; ઘોદા લાગઈ વાણીજી, એહને એ ઉપચાર–સુ. ૨૧ ગલઈ ગ્રહી તવ નાંખીએજી, પછઈ ર મતિમંદ, પુરજન લેકનાં દેખતાંજી, ચાલો કુંભરનિદ–સુ. ૨૨
દૂહા,
આપ
વિચાર;
ચા કુમર નરેસરૂજી, કીધુ આપ દેણ સમું ભૂંડું નહિંજી, દેણઈ દૂખ અપાર. ૨૩
કવિત્વ, દેણ તણે જગ દાસ, વાસ પણિ દેણઈ મુકઈ; દેણે દેહજ ખોઈ દેણથી ભેજન ચૂકઈ. દેણે દીન મુખ હાઈ દેણથી દીસઈ દુખીઓ; દેણુઈ ઉવટ વાટ, દેણથી સુઈ ન સુખીએ; દેણથી કીર્તિ પાંગલી, નરગ ગતિ નરપી કહી; નીચ ની અવતાર, છુટછે પરુ પીઠઈ વહી; ૨)
દૂહા.
: પીઠ વહીનઈ છુટયે, પરવસિ તેહની દેહ,
તે ભોગવતાં દેહેલું, છતાં દુખને નહિ છે. ૨૫ પરધન લેઈ એકનરા, કરતા અમૃત આહાર; પરભવ ભઈસા ખર થઇ, સિરિ વહઈસઈ બહુ ભાર. ૨૬ શાલિ દલિ થ્રત ઘેલથી, વિખ ૧ખાધું તે ખાસ; પરધન પણ નવિ રાખીઈ દેણ તણે જગિ દાસ. ૨૭
૧ પીધુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org