________________
મ. મ. ૮
શ્રી કુમારપાળ રાસ.
૩
ચઉપઈ. રાઈ દઈથલી આવ્યો જસઈ, જાણ હવું જેસંગનઈ તસઈ; સુભટ મોકલ્યા જે મહાબલિ, તેણઈ વીંટી આવી દઈથલી. ૧૩ આકૂલ વ્યાકુલ નૃપતિ થાય, સજન તણંઈ સરણઈ તવ જાય; સખિ રાખિ પ્રજાના ધણી, હણવા સુભટ નર આવ્યા ભણું. ૧૪ તવ સજનઈ આવી દયા, કુમારપાલ પરિ કીધી ભયા; ઈટ માંહિ નર ઘાલ્ય સેય, તે થાનકિ નવિ જાણુઈ કેય. ૧૫ સુભટ બહુ આવ્યા પુરમાંહિ, કુમારપાલ નહી દીસે કયાંહિ; ગઢ મઢ મંદિર જોતાં ફિરઈ, કૂમારપાલ સાહવા પરિ કરઈ. ૧૬ જોતાં કિહાં ન દિસઈ ૩જસઈ, સજન તણે ધરિ આવ્યાં તસઈ; ગઈ જઈ ઝાલો કુંભાર, કહઈ કુમારપાલની કંસાર. ૧૭ સજન કહઈ સેનાપતિ કરે, બેબીને ઉખાણ ખરે; સ્ત્રી સાથે નવિ ચાલઈ જસે, ગાધઈડીને ફૂટઈ તમેં૧૮ તિમ તુલ્લે રાય ન ઝાલ્યો જાય, ઘર લૂટવા કરૂં ઉપાય; પણ સરિ ગાજે જેસંગરાય, તિહાં પ્રજા લૂંટી નવી જાય. ૧૮ સુર થઈ બોલ્યો કુંભાર, સેનાપતિ મનિ કોઈ વિચાર; કુમારપાલ સહી નાસી ગયો, ઘરિ કુંભાર તણુઈ નવિ રા. ૨૦ સેનાપતિ સેન લઈ વલ્ય, નૃપ જેસંગને આવી મળે; કરજોડી વિનવીઓ રાય, કુંભારપાલ પકિમ ઝાલ્યો જાય. ૨૧ એણુઈ અવસરે સજન કુંભાર, કૂમારપાલની કરતા સાર; ઈંટ થકી તવ કાઢયે રાય, વિપ્ર વસિ મિ ત ઠાય. ૨૨ ત્રિણિ મિલી તવ કરઈ વિચાર, ખીજે સજન પિતા તેણુવાર; કિસી વાત કરે મનિ કેડિ, લાડ દેસ દીસ(જ) ચિત્રોડ. ૨૩
૧ ત્યાહાં, ૨ મનિ. ૩ કઈ જ ફર. ૫ નવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org