________________
ભ. મિ. ૮
શ્રી કુમારપાળ રાસ. ભીમસેન સતિષીઓ નૃપ ચાલ્યો પરદેશ, જવ હું રાજ લહઈસ વલી, તવ તુઝ ભક્તિ કરેસ. ૮ર
ઢાલ. પર્વતમાંહિ વડે મેરૂ હેઈ—એ દેસી–રાગ દેશાખ, રાગ કેદાર. અસું કહીનઈ ચાલ્યા રાય, ગામ નગર પુર જેતે જાય. કતગ એક અનોપમ થાય, ઉંદિર એક દીઠે તસ ડાય. ૮૩ તે દરમાંહિ પઇસીનઈ લાવઈ, લેઈ સોનઈઆ બહરિ આવઇ; હેમ ટંકા માંડયા એકવીસ, નાચિઈ ઉંદિર કઈ જગીસ.. કેંતગ જોઈ નર ભૂપાલ, લેઈ સોનઈઆ કરતો આલ; તવ ઉંદિર ઉદીરઈ હુઈ ફાલ, વેગઈ ભરણ કરઈ તતકાલ ૯૫ હઈહઈ નૃપ કરતા મુખિ ત્યાંહિ ખિન ખેદ હુઓ મનમાંહિ; હું જગિ પાપિ મોટે મૂઢ, ભણે ગણે હુઓ અતિમૂઢ. ૬ મઈ મનિ કીધે અને વિચાર, ઉંદિર નહીં વણજ વ્યપાર; નવી કરવી કાંઈ જમણવાર, દાન દેવું તસ નહિ નિરધાર. ૮૭ તીર્થ નવિ કરવી એહનઈ યાત્ર, નવિ પિખેહવા પૃયહ પાત્ર; એહનઈ નવિ કરવી ભોગનિ વાત, તે સ્યું કાર્યો કનકની ઘાત. ૮૮ પણિ પાપી જગિ મેહની જાલ, મેહે લખમણ કીધે કાલ; ભૃગુપુરેહિત વારઈનિજબાલ, મેહઈ મુનિસર દેતે આલ. ૯૮ રેતો રામ રડાવઈ રન, મનમાં ચિંતઈ સીતા ધ્યાન; બલિભદ્રમેહઈ વહાંસરિકાન્હ, સુરપતિ બોધ દેઈ નિદાન ૧૦૦ ઉંમયા મેહ્યા ઇશ્વર ના. નંદિખેણુ કશા ધરિ રા; લાડુ મેહઈ અખાડે જાએ; અરણુક ઋષિ પરરમણી રા. ૧
૧ લહે. ૨ થ. ૩ મા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org