SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિ કૃત. આ. કા. મણિધરનઈ ભાઈ મણ જેહ, શારંગ નાભિ કસ્તુરી જેલ; નાગદા વાધણી વનિ થાય, જીવંત દેહી કિમ જાય. ૧૮ કિમ પૃથ્વી હાલઈ જગિ મેર, કિમ ૧દિનકરથી હુઈ અઘેર; ઘણે ઉપાય જેસંગદે કરઈ, કુમારપાલ ૨કિમ ભર્યો ભરઈ. ૨૦ જેસંગ કેપ કરઈ અદ્ભુત, બહુ તેયા પિતાના દૂત; જાઓ વગઈ વટે દઈથલી, કુમારપાલકુલ નાંખો દલી. ૨૧ ધાયા સુર સુભટ મહાબલિ, વેગઈ જઈ વીંટી દઈયેલી; માર્યો રાજા તિયપાલ, કુમારપાલ ના સમકાલિ. ૨૨ ન્હાઠે આવ્યો પાટણમાં હિં, ખબર ખોજ લહી નૃપ તિહાં; બહુ કો જેસંગ નરનાથ, કારણ વિના નૃપ કરતે ઘાત. ૨૩ ગાહા, તનથી ધરે, તનથી દેવલ રાવલે પિત નથી; જેણે અકારણિ કવિયા, ખલા દોતિર્જિન હુતિ. ૨૪ કારણ વિના કોઈ અસંખ્ય, કારણ કોપ સંખાય; કારણિ પડીઈ કપ નહિ, તે વિરલા ઋષિરાય ૨૫ કારણ વિના કેપે સહિ, હુએ અસંખ્યા પાંતિ; તો દુઃખ મનમાં શું કરું, કાઠું મનની ભ્રાંતિ. ૨૬ ચઉપઇ. મનની ભ્રાંતિ કાઢીઈ સુખ લહુ, હવડાં હું સહી છાનું રહું; શાસ્ત્રિ બેલ કહ્યા છઈ જેહ, સહી સંભારઈ રાજા તેહ. ૨૭ ૧ દીપકથી. ૨ નવિ. ૩ જગમાં ચેડા જાણીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy