SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. શૈવ સંન્યાસી બાંભણ, મંત્ર તંત્ર ના જાણ; એક પુત્ર જે મુઝ દિઈ, આપું રાજસહાણ ૮ કોડિ ઉપાય નૃપ કરઈ, પણિ ને હુઈ એક બાલ; તમ વિચાર વાંકે કર, કુમતિ ભજઈ ભૂપાલ. ૧૦ અતિરસો બુદ્ધિ વસઈ, રાવણ તણુઈ કપાલ; એકઈ બુદ્ધિ ન ઉકલી, તેહનઈ ફીટણ કાલ. ૧૧ ભણે ગુણે જેસંગદે, ઉધે કરઈ વિચાર; મારું કુંમરનિરદનઈ, જીમ સૂત દિઈ મહારાજ. ૧૨ ચઉપઈ સ્વારથ ભૂત પાપી સંસાર, લેભઈ પાતિગ કરઈ અપાર; લભઈ ભરત બાહુબલિ ભિઈ, લોભિ કંસ પિતાનઈ નઈ. ૧૨ કનકેતુ મારઈ નિજ પુત્ર, જાણ્યું લેસ્ટે મુઝ ઘરસૂત્ર; લોભ લગઈ સુરપુરી કુમાર, હણે પિતા તેણે નિરધાર. ૧૪ કેણ રાજા લોભી થયે, પિતા હણી નઈ નરગિ ગયે; સબૂમરાય ચક્રી નર જેહ, અતિ ભઈ દુખ પામે તેહ; ૧૫ સ્વારથ ભૂત દસ જગસૂત્ર, કાંમેં ચલણું મારઈ પુત્ર; કાંકિંઈ લેક હુઈ વલી અંધ, ભૂપતિ મરાવઈ મરનિંરક. ૧૬ કિમ પિયણિ ઉગઈ પાષાણિ, કિમ સુપુરૂષ વંછી પરહણિ; કિમ સેનઈવલી લાગઈ સાંમિં, કિમ રહઈ મુનિવર એકઈ ઠાંનિં. ૧૭ કિમ અમૃત થાય વિષ રૂપ, કિમ દેખતે ઝંપાવઈ કૃપ; કિમ અવધૂત વંછ મનિ લીલ, ધૂલિભદ્ર કિમ છડેઈ શીલ. ૧૮ ૧ આ, ૨ તેણે પિતા માર્યો. ૩ દુર્ગતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy