________________
મ.એ. ૮
શ્રી કુમારપાળ રાસ.
ખટુ મહિના નઈ અંતિ કરી, આવઈ શાસન સુરસુંદરી; ગુરૂ વાંદિનઈ ઉભી રહી, સુલલિત વાણું સુખથી કહી. ૨૨ હેમાચાર્ય તારે શિષ્ય, તેહનઈ પદવી આપ ઋષિ; તેહથી જીનશાસન ગાજસઈ, જસ પડહે જગિમાં વાજસઈ. ૨૩ અસું કહીનઈ દેવી ગઈ, ગુરૂ ધ્યાનઈ (મી)ઉઠિઆ ગહગહી; મનમાં વાત હતી તે થઈ આગઈ દૂધ નઈ સાકર ભલી. ૨૪ આગઈ સિંધ એને પાખ, કનક કલશ નઈ અમૃત ભર્યો; આગઈ ગુરૂ ચેલામાં નેહ, શાસન દેવી દેખા તેહ. ૨૫ હરખે ગુરૂ ઉઠિઉ તેણીવાર, સાથિં સહુ લીધે પરિવાર, આવ્યા નાગપુરિ મુણદ, વસઈ વિવહારી જહાં ધનંદ. ૨૬ ગુરૂ જ્ઞાની તિહાં કરઈ વખાણ, સંઘ ચતુવિધ સુણઈ સુજાણ; ધર્મ કથા કહઈ ચિહું પ્રકાર, દાન, શીલ, તપ, ભાવના સાર. ૨૭ જે હલૂઆ એક અવતાર, તે આરાધઈ સોઈ ચાર;
વન વયિં ઈદી વસી કરઈ, બાર ભેદ તપ આદરઈ; ૨૮ ભલી ભાવના ચખું ધ્યાન, ધન પામી દિઈ પાત્રઈ દાન. સાતે ક્ષેત્રે વિત્ત વાવરઇ, બિંબ પ્રતિષ્ઠા યાત્રા કરાઈ. ૨૮ જે ધન ખરચ્યું જમણ હાર્થિ, જીહાં જાય તિહાં આવઈ સાથિં ગુરૂગિરૂઆ તિહાં એણપરિકહઈ, અલ્પ સંસારી તે સદહઈ. ૩૦ ગુરૂ ઉપદેશ સુણ શુભ ધ્યાન, ધનદ ખરચઈ બહુ નિધાન; સંવત અગ્યાર છાસો જઈ, એહ મહોત્સવ કરાવ્ય તસઈ. ૩૧ હેમ સૂરિ નઈ થાપી કરી, આવ્યા તે પાટણ પરવરી; પત્તન (ને) રાજા જેસંગ જેહ, રાય રેવાડી ચઢી તેહ. ૩૨
૧ મલિ. ૨ ગુરૂ આવ્યા પાટણ ૩ ચાલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org