________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા. ઋષભદેવ સાથિં ઋષિ જેહ, લાજી ઘરિ ન આવ્યા તેહ; લાજી કુંડરીક દીક્ષા વહઈ, લાજ તજી તવ દુર્ગતિ જાય. ૪૮ લાજી ઝુંઝઈ રણહ મઝારિ, લાઈ શીલ પાલઈ નરનારી; લાજઇ ચાંચે આપઈ પુત્ર, ન દીઈ ગુરૂ નઈ પાછો ઉત્ર. ૪૮ લાજી ધર્મ ઘણું નર કરઈ, લાજી પુણ્ય કુમારગિ ટલે; લાજીપ દાન દિન કેતલાં, લાજીઈ ભુંડા થાઈ ભલા. ૫૦ ચાંચે ગુરૂનઈ વાદી વલ્યો, સકલ સંધ મને રથ ફા; નવ વરસને સુત જવો , સંયમ લેઈ ગુરૂ પાસઈ રહ્યા. ૫૧ સેમદેવ દીધું તસ નામ, દિન દિન વઘઈ બહુ ગુણ ગ્રામ; એકદિવસ મુનિ ગુરૂનઈ પાસિ, નાગપુરઈ આવ્યા પ્રભાતિ પર વસઈ વિવહારી તિહાં ધનદ, પુણ્ય પસાઈ કરઈ આનંદ, કેયક પૂરવ પાપ પસાય, તે વિવહારી નિર્ધન થાય. ૫૩ સાહ ધનદ તવ ચિંતઈ હીઈ, ધનનાઠું તે કઈ નઈ કહીઈ; જીરઈ ઘરિ ધન હુઈ બહુ, પ્રોં કિરપી થાઈ સહુ. ૫૪ ભોમિરહિઉધન વિણસી જાઈ, પરવરિ મુક્યા પરના થાઈ; હરઈ ચેર નઈ રાજા લીઈ, વિશ્વાનર પરજલઈ દઈ ૫૫ ધન હારઈ નર બહુ જૂવટ પુણ્ય વિના વ્યાપારઈ ઘટઈ જલ બુડઈ કુવસનઈ જઈ પુણ્ય કાજી વિમાસણ થાઈ ૫૬ જે મઈ પુણ્ય ન કીધું બહુ, તે ઘરથી ધન નાડુ સહુ; શેકાતર હુઓ મનમાંહિ, ભૂમિ ખણેવા બઠે તિહાં. ૫૭ ઉંડી ભૂમિ ખણિ જેતલઈ, લમી હૃહાલા થઈ તેતલઈ ભરી ટેપલાં નાંખઈ ધારિ, એણુઈઅવસરિમુનિઆવ્યાધ્રાંરિ; ૫૮
૧ ઉલ્લાસ, ૨ સો. ૩
હારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org