SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. સાતઈ નર સોધ્યા મિલઈ, પણિ વિરલ દાતાય; દાતામાં દાંનિ વડે, જે દિઈ સુત ભિક્ષાય. ૪૧ તું દાતા જગમાં વડે, તઈ દીધું સુત દાન; તાહરી કીતિ જાિં રહી, જીહાં ચિર અમર વિમાન. જર મહાભારથ માંહિં કહિઉં, જેણઈ કુલિ યતિ ન થાય; તસ પૂર્વજ અવગતિ ભઈ, મુગતિ કિલ્બઈ ન જાઈ ૪૩ ચાંચે તિહાં સંસઈ પડિઓ, બાળ નવિ બેલાય; ઉો ગુરૂવંદન કર, ઉદયનઈ મંત્રી જાઈ. ૪૪ વસ્તુ. ઘરિ આ ધરિ આબે સેઠ ચાં; મંત્રી મુખિથી ઈમ કહે, સુપુરૂષનર તુસહ સાચે; પુત્રદાન જગિતે દિઉ, તે મે નવિ દેવાય; ત્રણ્ય લખ્ય સેવન લીજીઈ, સ્વામિ ભગતિ ઉચ્છાય. ૪૫ તેમ સેઠે તેમ સેઠે માંન કીધે; ત્રણ્ય લાખ ઘનનવિ લીઓ, પુણ્ય કાછ મે પુત્ર દીધે; રાજ હંસ કુલમાં રહે, પુત્ર એ હસ્તે પ્રસિધ; તેણે કારણિ મે સુત દીઓ, રાખું ગુરૂની લાજ, લાજે ધમે કેતા મલે, કરે સો દૂકર કાજ ૪૬ ચઉપઈ, દુકર કાજ નર લાઈ કરઈ, ભાવ દેવ સંયમ આદરઈ; લાજી મરિઅચી ન ગિઉઘરિ, તાપસ વેષ રહે તે પહઈરી. ૪૭ ૧ તવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy