________________
૩૮
ઋષભદાસ કવિ કૃત
આ. કી.
ઢાલ.
અઢીઆને-શગ-મહાર. નવું મ જાણે આજ, નિર્ગુણ ન રાખઈ લાજ ચુગલ ચાડી કરઈ એ, ભૂપ શ્રવણ ભરઈ એ. ૬૫ દુમ્બલ કન્ના રાય, જીમ રાગિની કાય; કૃપી મને જો એ, ઈમ સ્વરૂપ તો એ. ખપ કરી પૂછઈ રાય, ચુગલ તે ઉભા થાય; કહઈ રવમી સુણે એ, કવ્ય લિઉં તુહ્મ તણે એ. ૬૭ એણઈ માં ઉદમાત, કીધું જન પ્રસાદ તુમ ધન વાવર્ષ એ, નામ પિતઈ ધરિઉં એ. ૬૮ ખી જેસંગરાય, આણે એણઈ ડાય; મંત્રી નઈ ગ્રહી એ, સુભટ ચાલ્યા વહીએ. ૬૮ આવ્યા સાજણ પાસ, બેલ્યા મનિ ઉલ્લાસ; નૃપઈ તુઝ તેડીઓએ, દુરિજન છેડીઓ એ. ૭૦
નૃપ દૂતવાણે અતિ ઘણે, તુઝેને તેડે તિહ સોરઠ દેસ ધન તુલ્મ કન્હઈ તે લેસઈ ખિણ માંહિં. ૭૧ મંત્રી સાજણ ભણઈ ભઈ આવ્યું નવિ જાઈ રાય તણું ધન દહદસઈ, મુઝ વિણ વિણસી જાઈ ૭૨
જે તુભાઈ ધન ચાહીઈ, તે મેકલિ અણુ ઠાંમિ; દ્રવ્ય સઘલે ખેલઈ ધરૂં, કોપ કરઈ કુંણ કાંમિ. ૭૩ અસું સુંણું નરસે વલ્યા, આ જેસંગ જ્યાંહાં; સ્વામી ધન લેવા ભં, તુહ્મનઈ તેઓઈ તિહાં. ૭૪
૧ ઉન્માદ,
# # # # # & *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org