SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મેં. ૮ શ્રી કુમારપાળ રાસ. ચૂઆ, ચંદન, ફેફલ, પાન, વિનય કરિ બહુ દેતે માન; સ્વામી તું નાણું દીજીઈ કહે તે આણું ઢગલી કી જાઈ ૫૫ કહુતે દિઉં સેનઈઆ સાર, કહેતે સું! હુંન ભંડાર; કહોતો અભિરામીજ અસંખ્ય, કહેતી આવું ત્યાહારી લક્ષ. પ૬ આ સેરી તરકી જેહ, ઘડા મુહી કહીઈ જેહ કહત આપું રૂપારાલ, કઈ રૂપી લિઓ ડાલ. ૫૭ કઈલીઓ વિવિધ રતની જાતિ, મણિ માણિક દિઉં બહુ ભાતિ; અસ્યાં વચન બોલ મુખિસાર, આણ કીધે રત્ન અંબાર. ૫૮ હરખે સાજણ ઈમ ભણઈ, આ ધન ઢગલે કારણ કિશુઈ, છહારઈ ધન કાંઈ ભાઈ રાય, તિહાર હું આવે અણુઈ ઠાય. પટ ભઈ જોઉં તાહરૂં પારિખું, સકલ કામ થાસ્થઈ તુઝ થયું; પહઈલ મુઝ હુંતી અધીર, મરૂ દેશઈ લલ્લું ગંગા નીર. ૬૦ જાણ્યા વિના નર અરથ વિચાર, ખીજી બલઈ સે ગમાર; સાથરીઆનઈ હું ધનલંબ, છ હુઓ છનશાસન થંભ. મંત્રી હરખી બે તાં, તુઝ ધનનું “હવડાં નહીં કામ; જીહારઈ ગરજ પડેસઈ મુઝ, તિહારઈ (હું) બેલવિસ તુઝ. ૬૨ હા. અસ્ય વચન મંત્રી કહઈ, હઈડઈ હર્ષ વિશેષ; એણુઈ અવસરિહવઈ રાજમાં, ઉઠયા ચુગલે અનેક. ૬૩ અવસર બીજ સદા લગઈ કે મમ જાણે આજ; જહાં પાણી તિહાં કાદવે, નવું લહું કુણુ આજ. ૬૪ . ૧ એહ. ૨ ભંડાર. ૩ તવ ધન લેવા આવિસયંહ. ૫ નહીં હમણાં. ૪ તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy