SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ માત, પિતા, બંધ નારી, કાડી જઈ રહી ઋષભદાસ કવિ કૃત આ. કા. જેહ વસ્તુ આપણે આદરી, તે કિમ મુકી જઈ પરિહરી; પરણે પુત્રી રાખો તુંહ્મ રીતિ, મનિમર્યાનિ પછઈ કયો પ્રીતિ. ૮૭ વારવાર જનની કહઈ જામ, કર્ણરાય તે પરણે તામ; મીણલ શીલવતી સુકુલણ, કલા ભલી પણિ રૂપિ હીણ. ૮૮ તેણઈ કારણિ નવિ મનઈ રાય, મણિલ મનિ ચિંતા દૂખ થાય; ભજન ભલ સોલઈ શૃંગાર, પુરૂષ વિના મુજ અવતાર. ૮૮ માત, પિતા, બંધવ મુજબહુ, પુરૂષ વિના તે વૃથા સહુ; કંતઈ માની જા ઘરિ નારી, કેડી સગાં તેહનઈ સંસાર. ૮૦ એકસૂર અજૂઆલઈ જસૅ, તારા કેડિ કરઈ નહી તણું; એક જીવ કાયામાં વસઈ, પાંચ ઇંદ્રી હરખાઈ હસઈ. ૮૧ જીવ સર નિજ ભરતાર, ઇટી સરિખો નિજ પરિવાર; હંસ વિના કાયા શું કરઈ. પુરૂષ વિના સ્ત્રીને કિમ પગમે. દર ભૂપઈ તે મુજ છડી ખરી, જીમ પવને અંજના પરિહરી; અમર કુમારઈ સુરસુંદરી, નલ ચલ્ય હઈડું દઢ કરી. ૮૩ તિમ મુઝનઈ ભૂપઈ પરિહરી, રાતિ દિવસ રહુ દુખ ભરી; મંત્રી આગલિ કહઈ થાય, પુણ્યઈ રૂડું થાસઈ - ય. ૮૪ ઢાલ આખ્યાની. લંકામાં આવ્યા શ્રીરામ-એ દેશી રાગ મારૂણી. એણે અવસરિ એક માતંગીરે, તન ચિત્ર લિખી રંગરંગીરે; આવી રાય તણુઈ તે સંગીરે; કરિ વેણિ વજાવઈ ચંગીરે. મુખિ પંચમ રાગ આલાયઈ રે, તેણઈ કામીઅડા કામ વ્યાપઇરે; કિરપી તિહાં ધન બહું અપાઈરે, ૧ લાજ ૨ અતિ ૩ મુજો જ વૃથાકે ૫ સરે ૬ પર છ નલ ચહઉ ૮ પર ૮ બહુધન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy