________________
૧૮
મ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ. વલભા પુત્ર હુઓ તસ ખાસ, રાજ કરઈ નરસોઈ છ માસ; દુર્લભરાજ કરઈ તિહાં સાર, ખટ મહિનાને વરસ અગ્યાર. ૬૬ તેહનઈ પુત્ર હું એક ભીમ, તેણઈ ઉતમ કુલિ રાખી સીમ; વરસ બતાલીસ પાલ્યું રાજ, દિવંગત હુંઓ મહારાજ, ૭૭ ભીમરાય નઈ સ્ત્રી બિઈ સતી, વિકલા દેવી નઈ ઉદયમતી; વિકલદેવી સુત તે ખીમરાજ, ઉદયમતી સુત સબલી લાજ. ૭૮. નામિં કર્ણનૃપ સબલો જેહ, ખીમરાજથી લહુડો તેહ, ભીમઈ રાખી સ્ત્રીની લાજ, દીધું કર્ણતણુઈ તવરાજ. ૭૮ સેય કર્ણ જગિ હો હવે, જાણે સૂર ઉગે અભિને; અધિક પ્રતાપી નહીં અન્યાય, સાત ઇંડા દૂરિ કીઆ રાય. ૮૦ ઠંડ, ગાંડ નઈ ડુબી જેહ, ડાડણિ, ડાકણિઓ કાઢયા તેહ, ડર છતે રિ કીલે ડભ, કાઢી રોગો કીર્તિ થંભ. ૮૧ વરસ ઓગણત્રીસ ભૂપતિ ભય, કર્ણરાય દેવંગત થયે; રાયતણું પટરાણું ચંગ, મીણલસુત હુઓ જેસંગ. ૮૨ તે જેસંગને સુણે અદાવત, કર્ણાટક છઈ દેસ વિખ્યાત; રાજ કરઈ જય-કેસરી તિહાં, મીણલ તેહની પુત્રી સહી. ૮૩
વનવંતી દીઠી જસઈ વિવાહ કર્ણસું મે તસઈદ ભૂપ ન પરણઈ મીણલ તણ, રૂપ વિના રાજા અવગુણઈ ૮૪ મિણલ મનિ ૪તવ કરઈ વિચાર, કાષ્ટભક્ષણ કરસું નિરધાર; અષ્ટ કુંભરી જે પંડિઈ હતી, બલવા સજ્જ થઈ તે સતી. ૮૫ હવી વાત જવ જગિ વિખ્યાત. ભાઈ વીનવીઓ તવ નરનાથ; પુત્ર વચન મુજ માને આજ, એણું વાતઈ હુઇ ક્ષત્રીલાજ, ૮૬ ૧ નૃપ ૨ લેટે ૩ નામિં કર્ણપ સબલોએહવે ૪ તવમનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org