________________
મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. કાયરનર ઝાલઈ હથીઆર, રણિ સંગ્રામઈ કરઈ વિચાર; નાનું નાનું સાંd કિહાં, સંકા હુઈ નિજ ધતિ માંહિ. ૮૩ અસા પુરૂષ તે કહ્યા ગમાર, ફેક ફજેત કરઈ હથીઆર : એ છઈ સુર પુરૂષનું કામ, સીમ કસી નહી * તિહાં ગામ, ૮૪ જે કાયર તો સ્યા હથીઆર, જીમ ધન, બુદ્ધિ વિના વ્યાપાર; સેઇ પુરૂષ દૂખ પામ હાથ, ખડગ ભલું સૂરાનઈ હાથિ. ૮૫ સૂર પુરૂષ જાતિ વાંણીઓ, ધીરજ ગુણ અંગિઈ અણીઓ; લેઈ ધનુષ નઈ મૂકાઈ તીર, નાઠા ત્રિણિ રાજાના વીર. ૮૬ આવિ વેગે કહિઉં વનરાય, ઘત લેઈ કુંડલીઉ જાઈ; પણ બલીઓ નહિ જોઈ રહ્યા, એ આવઇ નર સહ વહ્યા ૮૭ વનરાજિ બેલાબે હવ, વિનય કરી નર તે ખેવ; જાઅંબક નામઈ જાણુઓ, વૃત આપી બે વાણીઓ. ૮૮ સ્વામી નું પૃથ્વી નઈ ગ, તાહરઈ કમિ ઘણે છઈ ભેગ; કુણ કારણુિં તું વગડે ભમઈ, રાજહંસ છીલર કિમ ગમઈ ૮૮ તવ ગઈ બે વનરાય, જે ભલઈ પ્રધાન નહી આજ; જે તું માહાઈ પાસઈ રહઈ તે હું સોઈ કરૂં છમ કહઈ પાસઇ સેઇ રહે વાણીએ, એક અવસર તેણુઈ જાણીએ ભૂઅડરાય તણું નર જેહ, ધન ઉઘરાવા આવ્યા તેહ. ૮૧ ચઉવીસ લાખ સેનઈઆ ભરી. ચારસહઈ વાજી કરિ ધરિ; ચાલ્યા તે ધન લેઈ જસઈ સો લૂંટી નર લીધે તસઈ. દર સબેલ ખજીને આવ્યો હાથિ, શુભટ બહું મેલ્યા સંધાતિ; - થાણભાં જઈ વઢઈ વાણીઓ, રાયઈ બુદ્ધિ સાગર જાણુઓ ૮૩
ત્યાહાં નહિ
રમઈ ભલ કે પ્રધાન નહિં મુજ આજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org