________________
અષભદાસ કવિ કૃત
આ. કો.
તેણઈ કારણિ ધૃત ભોજન સાર, જીમ અસ્ત્રી મંડણ સિંણગાર; નરનું ભંડણ છમ પાઘડી, તિમ ભજન મંડણ ધૃત ઘડી. છર જીમ ગજનું મંડણ સિંદૂર, જીમ રણનું મડણ નર સૂર; નદી તણું મંડણ જલપૂર, તિમ ભજન મંડણ ધૃત બૂર. ૭૩ કીધાં ઉડદ તણું ઢલકાં, ભાંજી સેઈ કર્યા મેલાં ધૃત તપેલા માંહિ ધર્યા, જમતાં તપીઆ લેચન કર્યા. ૭૪ તેણુઇ તપીઆ છૂત લાગઈ પાય, જેહથી રત્ન કુંડલ પણિ થાય; સાંઈ ડુંગરી માંહિ ઝલ, છૂત મિલ્યું તે થયે કલ્પેલ. ૭૫ વ્રત ન કહું અમૃત કહઈવાય જેહથી વાધિ નરનું આય; વૃદ્ધ, બાલ, સુનઈ ગઈ તે વનરાજ કિમ લૂખું જમઈ. ૭૬ તેણઈ કારણિ નર તેડયા સહિ, આણે વૃત તુક્ષે કહઈનું રહી. ત્રિણિ પુરૂષ તિહાં ચાલ્યા વહી, ઘતની ખબરી કિહાં નવિલહી. ૭૭ ત્રિણિ મિલઈ તિહાં સુઈ કામ, ત્રિણિ મિલઈ તિહાં ન રહઈ મામ; ત્રિણિમિલઈ તિહાં વિણસઈદમ, ત્રિણિ મિલઈ તિહાંન વસઈ ગામ ૭૮
અતિસાર શીતલ હેડકી, ત્રિણિ મિલઈ તિહાં પ્રાણું દૂખી; ઈશુઈ દ્રષ્ટાંતઈ ત્રિણિ જણ જીહાં, નિશ્ચઈ કામ ન થાઈ તિહાં. ૭૮ ત્રિણિ પુરૂષ ધૃત કારણિ ગયા, તે પણિ પથઈ બેસી રહ્યા; ચિહું પાસે નર જૂઈ જસઈ, એક વછીયત દીઠે તસઈ. ૮૦ પથી એક આવતો જાણઓ, સિરિ કુડલી જાતિ વાણીઓ; ત્રિણિ પુરૂષ ગયા તિહાં બકી, મુકિ ફૂડલી મસ્તક થકી. ૮૧ તવ કુંડલી, સું વીર, બિઈ ભજ્યા ત્રિણિ રાખ્યા તીર; લેઈ કામઠું સાંધઈ બાણ, નાઠા નર તે લેઈ પ્રાણ. ૮૨
+ કહિવાય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org