________________
શ્રી કુમારપાળ રાસ. સલવંસ તેમાં
હિસાર, ચઉલક વંસ તે અતિહિં ઉદાર; જેણઈવસઈ હુએ કમરનરિદ, તેહને ગુરૂ મુનિ હેમ સરિંદ. ૪ હેમાચારય કુમર નરિંદ, એક દિનકર નઈ બીજો ચંદ બિહુમાં પ્રેમ કેણિ પરિ થશે, કિમ પ્રતિબંધ રાજાઈ લહ્યા. ૪૨ કેણઈ દિવસઈના બઈ રાજિ, કિમ વયરીનઈ આપ્યા વાજિ; કિમ મંત્રી કીધું સતિષ, કિમ સનને કી પિષ. ૪૩ શ્રીજીના ભુવન કર્યા કેટલા, કહઈસુંબિંબ ભર્યા તેટલાં બિંબ પ્રતિષ્ઠા કેહપરિ કરી, કિમ સંઘવી થયો તિલક ધરી. ૪૪ જૈન ધર્મ કિંમ પામ્યા રાય, અઢાર દેસ અમારિ કિમ થાય સંધ ભગતિ ભૂપતિ કિમ કરઈ. કેહીપરિઈ રાજરૂપી બિરૂદ ધરઈ ૫ કિમ ભૂપતિ પૃથ્વીઈ ભમ્યો, દૂસમ કાલ નૃપ કિમ નિગમે; કહી પરિ વયરીથી ઉગર્યો, કેતો કાલ નૃપ રાજી કર્યો. ૪૬ કુમારપાલ કિમ પામે રાજ, તિહુ ભુવનઇ કિમ વધી લાજ; કેમ કીધાં જીન શાસન કાજ, સકલચરિત્ર મુખિ કહઈસું આજ. ૪૭
હાલ
સાંસે કીધે સામલીઆ એ દેશી..
અથવા હમચીની (રાગ ગાડી) ચઉલુક વિશે રાજા ભૂઅડ, છત્રીસ લાખ જસ ગામ કનિ-કુબજતે દેશને રાજા, કલ્યાણ કટક પુર ઠામ. ૪૮ ગુજર દેશ આવી તેણઈ લીધી, માર્યો પૃથવી, રાય, નિજ સેવક નઈ દેસ ભલાલી, નૃપ નિજનગરઈ જાય. ૪૮ ભૂઅડ રાય નઈ પાટિ પનરમાઈ, ઉપ કંમર નરિંદ સકલ ચરિત્ર કહઈશું તે માંડી, સુણ ધરિ આણંદ. ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org