________________
પાસઈ જા,
ચોર ક્ષત્રી કે
ખા ખા
ઋષભદાસ કવિ કૃત
આ. કા. વાલા વીંઝા નઈ વાઘેલા, વડી જાતિ કહીઈ વાલ; યાદવ જેહુઆ સેઈ સુભટ, જાડિચા નઈ પાસઈ જ૮. ૩૦ સોલંકી સાચા પરમાર, ક્ષત્રી કબાવહ રણીધાર; જાતિ ચાવડા ચુડાસમા, ખાપ ગરાસ ન કરઈ તમા. ૩૧ ખાંટ ખયા અનઈ રાવલી, પતાઈ સરીખા યહાં ભૂલી; મસાણીઆ મેટા રજપૂત, પલાણીઆ રાખઈ ઘરસૂત્ર. ૩૨ હાલા ઝાલારણિનવિખસઈ ધારથઆ તે ધારઈ વસઈ
બારહ આ બાંધઈ મહઈવાસ ખડગ તણુઈ બલિ ખાઇ ગરાસ. ૩૩ સરવઈઆ ક્ષત્રી તે સાર, પિઢી જાતિ કહીઈ પઢિઆર; છત્રીસ રાજકુલીએ વખાણી, સઘલામાં મેટા ચૂહાણ. ૩૪ છમ તારામાં મેટા ચંદ, છમ સુર માંહિ મટે ; છમ પરવતમાં મેરૂ વખાણિ, તિમ ક્ષત્રીમાં જાતિ ચૂહાણ ૩૫ જેણઈ કુલી હુએ કુંભરનિંદ, જાણે પ્રગટ ગગનિ દિણંદ, માન સરોવર જેવો હંસ, જેણાઈ દીપાબે ચઉલુક વસ. ૩૬
ક્ષવાક વંસ તે જગમાં સાર, સૂર્ય સેમ યાદવ પરિવાર, ચાહમાન ચઉલક છંદક, સલાર વસે રાજતિલક, ૩૭ ચાટ સિંધવ પ્રતિહાર, ચંદ્રકા ઠકર જગ સાર; સંકરકંકર નઈ સુરપાલ, ચઉલુક વસે બહુ ભૂપાલ. ૩૮ ચંદેલ વંસનઈ એહિલપુત્ર, ચઉલુક વંસના રાખઈ સૂત્ર; ભરીકે મમુઆણુ અભંગ, ધન પાલક નર રાખઈ રંગ ૩૮ રાષ્પાલક દધિલખ્યણ જેહ, તરૂ દલીક નટુ, વંસહ તેહ; નિકુંભહણ ભલહરિ અડવંસ, માખ ખિરસોઈ સુવંસ, ૪૦
* વીજા-૬ સોલકી
ખ્યત્રી કાવા *મેઘાસ + ઈખાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org