SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદાસ કવિકૃત આ, કી, ચઉપS, ચરણ પખાલ કરૂં સરસ્વતી; પુષ્ક લેઈ પૂજું ભારતી; ગુણ ગાઉ માતા સાદા, ત્રિપુરા તું મ વિસારૂ. ૮ હંસગામિની હંસઈ ચડી, વિદુષામાતા જગમાં વડી; દેવી સમરૂં વાગેલરી, બુદ્ધિ આપ ચિત્તડું કરી. ૮ બ્રહ્મ સુતા બ્રહ્માણી સાર, ચરણે ને ઉર * કંઈ હાર; વાણી ભાષા બ્રહ્મચારિણી, દેવી કુમારી કરતિ ઘણ. ૧૦ બ્રહ્મવાદિની સરસવતિ દેવી, તૂઠી વચન દિઈ તતખેવી; હંસવાહિની માતા સાર, તાહરા ગુણેને ન લહું પાર. ૧૧ તુઝવિણ અક્ષર એક નવિ લહું, તુઝવિણ મુરિખ નાંમ જ કહું; સુરનર કિન્નર સબલ નિધાન; તુઝવિણ કોઈ ન પામઈ માન. ૧૨ તુઝ વિણ વાદ કરઈ નર જેહ, માન ભિષ્ટ ન થાઈ તેહ; 'તુઝ વિણ નર પરદેસઈ જાય, છહ સઈ તિહાં નર ફેલાય. ૧૩ તુઝ વિણ બસઈ સભા મઝરિ, fમુહુત ન પામઈ તે નર નારી; 'તુઝ વિણ નર લઈ આરડી, તિહારઈ લેક હસઈ ખડખડી. ૧૪ જ્ઞાનવંત નર જીહાં હાં જાય, માન ૪ મુહુત નર બહુ પૂજાય; નરનારી પ લાગ) પાય, જ્ઞાનવંતના સહુ ગુણ ગાય. ૧૫ જ્ઞાન વિના પદવી નવિ થાય, જ્ઞાન વિના મુગતિ નવિ જાય; જ્ઞાન વિના જાણુઈ ધર્મ, જ્ઞાન વિના નાવિ સમજઈ મર્મ, ૧૬ તેણઈ કારણિ હું વંછુસ્તાન, હદય ધ માતા તુજ ધ્યાન; તું તુઠિ મુખિ કરજે વાસ, ગાસુ કુમારપાળને રાસ. ૧૭ મુખ છવા મુજ કરો પવિત્ર, કુમારપાલનું કહું ચરિત્ર; . રાષભદેવ મહાવીર વિચોલી, અ નહિ કોઈ ભૂપાલ. ૧૮ * કોઈ + માન-આદર. ૪ આદર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy