________________
શ્રી વીતારાય નમઃ શેઠ વિચંદ લાલભાઈ જેના પુસ્તકો ,
સંઘવી હષભદાસ કવિકૃત, શ્રી કુમારપાલ રાજાને રાસ.
ખંડ ૧ લે.
સકલ સિદ્ધ ચરણે નમું, નમું તે શ્રી ભગવંત; નમું તે ગણધર કેવલી, નમું તે મુનિવર સંત. નમું તે શ્રીજિન બિંબનઈ, નમું તે સૂત્ર સિદ્ધાંત; નમુ તે ચતુર્વિધ સંધનઈ નમું તે નર માહત. નમું તે કિરિયા પાત્રનઈ, નમું તે તપિયા પાય; નમું તે નર સીલવતનઈ, ભિ સુખ શાતા થાય. નમું તે ગુરૂ ગચ્છને ધણું, નિરમલ જસ આચાર; મધુર વચન દિઈ દેસના, વાણું સુધારસ સારવાણીઈ જન રજવ, મહિમાં સરસતિ દેવી; તિણિ કારણિ તુઝનઈ નમું, સારદ સારૂ સેવ સમરું સરસતિ ભગવતિ, સમર્યા કરજે સાર; હું મુરખ મતિ કેલવું, તે તાહરે આધાર પિંગલ ભેદ ન ઉલણ વ્યકિત નહીં બાકી મુરખ મંડાણ માંનવી, હું તેવું ચણે, ગણુ કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org