________________
છે. છપ્પયમાં સુભાષિતા કવિત એટલે છપ્પામાં કવિએ ઘણાં સુભાષિત રચ્યાં છે અને શામળે છપ્પા વાપર્યા તે પહેલાં. તેની થોડી વાનગી લઈએ (૧) માગણ મરણ સમાન, સેય પણિ સુપુરૂષ કેરે,
તૃષ્ણ કહે જે માંગે, લાજ તસ પાછા ફરે. ફિરી મંડે પણ પ્રાણ, નાક મુખ નીચું ઘાલે, હૈયું હાથ હડબડે, જીભની યુગતિ ન ચાલે. શ્રવણ સેય સંશય પડે, કવણ શબ્દ હસે કહી,
મન ચિંત્યે મનમાંહિ, દેસે કે દેસે ન'. ખંડ ૨-૧૨૪ (૨) ચદે વિશ્વ સાથિ, હાથ મૂરખ ને ઉદઈ,
વરસે હુએ વૃદ્ધ, બાલની ઉલગ દ્રોડઈ. રૂપે હુઈ સરૂપ, કરૂપને ખંધે ચઢાવઈ, જેહનાં કુલ અતિ ઉંચ, નીચને સસ નમાવે. પૂજનિક સવલી નાતિને, પાય પડે પાપી તણે,
છે દાસ સહુ લછિ તણું, ધન વિષ્ણુ સહુએ અવગુણું. ૨-૧૧૦ (૩) મિલે જે ગંગા નીર, તે અવર નીર કાં પીજે,
મિલે મિત્ર અતિ ઉંચ, નીચ સંગ કાં કીજે. મિલે અશ્વ પાખ તો, પાય કુણું પાલો દેડે, મિલે સાલુ ચીર તે, અંગિ કુણુ ખામર એાઢે. મિલે છાયા કલ્પદ્રુમ, લીંબા તલે સાહાને જઈ,
સુકવિ કહે નર કોય, મંદિર છેડી કે મઢીએ રહઈ. ૨-૬૮ (૪) કમેં રાવણરાય, રાહ ઘડ સબ ગમા,
ઈશ્વર સરિખો દેવ, સેય મિલડા નચા. પાંડુ સુત વનિ પખ, રામ ઘણિ હુ વિયોગ, અંજ મગાય ભીખ, જ ભોગવે ભેગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org