________________
(૧૮)
સકલચંદ્ર ઉપાધ્યાય૩ થયા અને તેના શિષ્ય તરીકે હું, સમયસુંદર વાચક–ઉપાધ્યાય થયો.” (જુઓ સં. ૧૬૭૬ માં રચેલી અર્થરત્નાવલી અથવા અષ્ટલક્ષીની પ્રશસ્તિ. પીટસન ચતુર્થ રીપોટ નં. ૧૧૭૪– પૃ૦ ૬૮.)
આ રીતે પિતાની ગુરૂપરંપરા પિતે આપી છે તે અત્રે જણવી. પોતે પોતાના ગચ્છનું નામ બૃહત ખરતર ગ૭ આપેલું છે કારણ કે ખરતર ગચ્છમાં પિતાના સમય સુધીમાં અનેક શાખાઓ મૂળ વૃક્ષમાંથી નીકળી હતી અને પિતાનું મૂળ વૃક્ષમાંથી ચાલી આવેલ થડ બતાવવા “ બૃહત' શબ્દ યોજેલ છે.
સં. ૧૬૪૯ ને ફાગણ શુદિ ૨ ને દિને યુગપ્રધાન જિનચંદ્ર સૂરિએ અકમ્બર બાદશાહના કહેવાથી લાહોરમાં (લાભપુરમાં) માનસિંહને આચાર્યપદ આપી તેમનું નામ જિનસિંહ સૂરિ૪ જિનસિંહસૂરીને આચાર્ય પદ મહોત્સવ અતિ દ્રય ખર્ચ સં. ૧૯૪૯ માં ઉજવ્યો હતો. વળી તેમના સમયમાં સમજી અને શિવજી એ બે પ્રસિદ્ધ શ્રાવકોએ રાણકપુર, ગિરનાર, આબુ, ગેડીપાર્શ્વનાથ અને શત્રુંજય એ પાંચ જેનતીએ સંધ કાઢી લઇ ગયા હતા. (જુઓ સમયસુંદરની કલ્પસૂત્ર ટીકાની પ્રશસ્તિ). આ કર્મચંદ્ર મંત્રીએ સધર નગરમાં જિનાલ સુરિને મેટો સ્થભ સં. ૧૬૫૫ માહા સુદ ૧૦ મે કરાવ્યું. તે સિવાય બીજું સ્થલોએ તેમના અનેક સ્થંભ કરાવ્યા હતા.
૧૩ સકલચંદ્ર ગણ–તેઓ વિદ્વાન પંડિત અને શિલ્પશાસ્ત્રમાં કુશલ હતા. પ્રતિષ્ઠાકલ્પ શ્લેક ૧૧૦૦૦, જિનવલ્લભ સૂરિકૃત ધર્મશિક્ષા પર વૃત્તિ (પત્ર ૧૮), અને પ્રાકૃતમાં હિતાચરણ નામના ઓપરિક ગ્રંથ પર વૃત્તિ ૧૨૪૩૯ શ્લોકમાં સં. ૧૬૩૦ માં રચેલ છે.
૧૪ જિનસિંહ ચુરિ–પિતા ચાંપસી, માતા ચતુરંગદેવી, ગોત્ર ગણધર પડા, વણિક જ્ઞાતિ. જન્મ ખેસર (ખેતાસર) ગામમાં સં. ૧૬૨૫ ના માગશર સુદિ પૂર્ણિમાને દિને; તેમનું મૂળ નામ માનસિંહ. દીક્ષા બીકાનેરમાં સં૦ ૧૬૨૩ ના માગશર વદિ ૫ ને દિને; વાચક-ઉપાધ્યાય પદ જેસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org