________________
( ૧૬ )
61
ત્યાર પછી તેમના શિષ્ય જિનવલ્લભસૂરિ થયા, તેમના પછી ૬૪ જોગણીને વશ કરનાર જિનદત્તસૂરિ થયા. તેના જિનચંદ્રસૂરિ, તેના પછી અનુક્રમે જિનíતસૂરિ, જિનેશ્વરસૂરિ, જિન ક્ષેાધસૂરિ અને જિનચંદ્રસૂરિ થયા. જિનયદ્રસૂરિના આદેશથી તેજ:પાલે શાંતિનાથનુ બિંબ બતાયું, તેના પછી જિનકુશલર ( ખરતરગચ્છની પટ્ટ!વિલમાં ૪૩ મી. ) ત્યાર પછી જિનપદ્મ, જિનર્લાબ્ધ, જિનચંદ્ર, જિતાય, જિનરાજ, જિનભદ્ર અનુક્રમે થયા. આ પ૬ મા જિનભદ્રસૂરિએ જેસલમેર, જાબાલિપુર ( જાલેાર ), દેવગરિ, હિપુર ( નાગપુર નાગેાર) અને પાટણમાં પુસ્તક ભંડારે કરાવ્યા. ( પટ્ટધર પદ સં ૧૪૭૫ અને મરણુ સ૦ ૧૫૧૪). ત્યાર પછી ક્રમે જિનચંદ્ર,
'
પ્રતિપાદન કરવા માગ્યું હતું કે ખરતરગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી નહિ, પણ જિનદત્તસૂરિયી થઈ છે; અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થઈ શક્તા નથી; જિનવલ્લભસૂરિએ શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા કરી છે-વગેરે . ચર્ચાના વિષયો પોતાના ઐક્ટ્રિક મતાસૂત્રદીપિકા નામના ગ્રંથમાં મૂકયા ( રચ્યા સ૦ ૧૬૧૭. ) આ ગ્રંથનું બીજું નામ પ્રવચનપરીક્ષા છે યા અને જૂદા હોય તેમાં વિષયા સરખા છે. તેમાંનાં એકનુ બીજી નામ કુમતિક દકુંદાલ છે. આથી ખજુ હાહાકાર થયા. બે ગુચ્છ વચ્ચે અથડામણી અને અંતે મળ વિખવાદ ઉત્પન્ન થતાં તે ક્યાં અટકશે એ વિચારવાનુ રહ્યું, જોખમદાર આચાર્યને વચ્ચે પડયા વગર ચાલે નહિ, તેથી તપાગચ્છના વિજયદાનસૂરિએ ઉક્ત કુમતિક દકુંદાલ ગ્રંથ સભાસમક્ષ પાણીમાં મેળાવી દીધા હતા અને તે ગ્રંથની નકલ કોઇની પણ પાસે હોય તેા, તે અપ્રમાણ ગ્રંથ છે માટે તેમાંનું થન કોઇએ પ્રમાણભૂત માનવું નહિં, એવું નહેર ક્યું હતું. ખરતરગચ્છ વાળાએ પેાતાના મતનુ પ્રતિપાદન કરાવવા ભગિરથ પ્રયત્ન સેવ્યેા હતેા: એ વાતના પ્રમાણમાં જણાવવાનું કે આપણા નાયક સમયસુંદર ઉપાધ્યાયજીના સ ૧૬૭૨ માં રચેલા સામાચારી શતકમાં સ૦૧૬૧૭ માં પાટણમાં થયેલા એક પ્રમાણ પત્રની નકલ આપેલી છે કે જેમાં એવી હકીકત છે કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થએલા છે એ વાત પાટણના ૮૪ ગોવાળા માને છે, અને એ પ્રમાણ પત્ર સાચુ જણાય છે, અને તેના હેતુ ઉપરના કલહ-વાદ રામાવવા અર્થે હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org