________________
મહોદધિ મા છે ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઇ. ૧૩૭
જીતશત્રુ રાજા આવી સાથે લેઈ પટરાણિ, પદપંકજ પ્રણમી કરી સુણી સાધુની વાણિ. રાજાને રાણું બહુ લીધે શ્રાવિક ધર્મ, દાન સીલ તપ ભાવના સદા કરે શુભ કર્મ. ૩ અંતકાલે તે એકદા અણસણ કરી અપાર, પટરાણી રાજા તણી પહતી સ્વર્ગ મઝાર, સિંહથી ચવી લેતાયગિરિ તેરણપુર અભિધાન, વિદ્યાધરે દઢશક્તિની પુત્રી થઈ પરધાન, નામ કનકમાંલા નિપુણ રૂપવંત રવિ જેમ, ભરજોબન આવી ભલી પેખત વાધે પ્રેમ. વાસવખેચર અપહરી ઈહાં મૂકી કરી ગેહ, પાણિ ગ્રહણ કરણ ભણી સજી સામગ્રી એહ.
હાલ ૫ મો.
મેઘમુનિ કાંઈ ડમડોલેરે એ દેશી. તિર્ણ અવસર તસ બાંધવ આબે કનોજ ઈષ્ણુ ઠામ, વાસવ વિદ્યાધરણું માંડ માંહે માંહિ સંગ્રામ. ૧ વાત સુણ પ્રીતમ મોરાહે કહું સઘલું વિરતંત તું ચતુર
વિચક્ષણ કંત આંકણા એકેકને ઘાઉ દીધે સબલો બેઉ મ્યા તતકાલ, કનકમાલા બાંધવ દુઃખ કરતી બેઠી અબલા બાલ. વાળ ૨
- તીરતિ (૧) એણે (૨) એણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org