________________
મહોદધિ મેર | ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ. ૧૭ શુભ મહુરત તે પર રાજા કનકમંજરી નારિજી, મેટે મહિલ દીયે રહિવાને બહુ દાસી પરિવારજી. ક. ૨૧ રાજાને બહુ અપછર સરખી રાણી રૂપ નિધાનજી, આપ આપણે વારે તે આવે નૃપમંદિર બહુ માનજી. ક. ૨૨ તિણે સર્વે વારો નિવાર્યો નવપરણીતને દીધજી, કરિ સિંગાર ગઈ પિયુ પાસે દાસી સાથે લીધજી. ક. ૨૩ રાજા રાણી બે મિલીયા હએ હરખ અપારજી, સમયસુંદર કહે ઢાલ ભર્ણ એહ બીજી બહુ વિસ્તારજી. કવ ૨૪ પૂર્વસંકેત તિન મદનિકા પ્રશ્ન કરે બહુમાન; સ્વામિનિ અચરિજ સારીખે કહિ કેઈ આખ્યાન, 9 કહિ રાણી સુણ મદનિકા ઉતાવલી મતિ થાય, એકવાર રાજા સુવે કહસ પછે વિગતાય. રાજાને અચરજ હ કિસી કહે એ વાત, સૂતે કપટ નિદ્રા કરી સુણિ વામા ઝિમ રાત.
હાલ ૩ જી. ગિરધર આવેગો એ દેસી–રાગ જ પતશ્રી મદનિકા પૂછે હે સખી અબ કેહિ કાઈ બાત, રાજા પિણ સુનતે નડી રાત ખુસીમાડિ જાત.
(૧) સિગાર. (૨) બેહુમલયાં - ખું. હ. – (૩) પછી સુવિચાર. (૪) થયું. (૫) લે. (૬) કહે કથા તું કાંઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org