________________
૧૨૬ પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. જિણે મુઝ બાપ ભણી ચિત્રસાલા સરિખી વેચી તેહજી. ક. ૧૧ બહુ પરિવારે બીજ સીતારા મુઝ પિતા અસહાય; અતિ નિરધન બૂઢ કિમ તેહને સરિખે કામ દેવાયજી.ક૧ર મુઝ પિતા ત્રીજો હૈ મૂરખ ભેજન વેલા વિવાદજી; દેહ ચિંતા ઊઠીને જાએ સીતલ કિસે સવાદજી. ક. ૧૩ સીતલ અત્ર જનમ પુત્રને કરસણ દહ્યો કુવાય; વયર વિરોધ સગાસું ચારે સ્વાદ નહી કહવાયજી. ક. ૧૪ ચોથે મુરખ તું રાજેસર જિણે આ મન ભમજી; મિર કિહાં આવે ઈણ ઠામે જાણે નહી એ મર્મજી. ક. ૧૫
એ એ રાજન તુઝ ચતુરાઈ એ ઐ બુદ્ધિ અપાર; ઘણા દિવસથી જોતાં મિલિયા મૂરખ પાયા ચાર. ક. ૧૬ વચન ચાતુરીરં રાજા રં દેખી રૂપજી; ગતિ મતિ આકૃતિ અતિ રં કુમરી એહ અનુપજી. ક. ૧૭ ચીતારી નૃપને ચિત ચેરી પહુતી નિજ આવાસ; રાય તણે ચિત ચટપટ લાગી પ્રેમ બંધન મૃગ પાસજી. ક. ૨૮ ચિત્રાંગદ ચીતારા પાસે મંત્રી મૂક્યા રાયજી, કનકમંજરી કન્યા માંગી તું મુઝને પરણયજી. ક૧૯ હું નિરધન તું છત્રપતિ રાજા કિમ થાયે વિવાહજી; રાજા આપિઠીયા ધન બહુલા ચિત્રકર એ ઉછાહુજી. કરા ૨૦ (૧) હશે. (૨) હીન. (૩) મતિધૃતિ. – કી (૪) થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org