________________
મહાદાજ મા. બે ચાર પ્રત્યેક બુધ ચોપાઈ.
દાન શીલ તપ એ ત્રિણહે ભાવ ભલે તે ચંગ, તિર્ણકારણ કહું નિગઈ ચઉથ ખંડ સુરંગ.
રા૦ ૨
- ઢાલ ૧ લી.
સાષન શિખન એલણ એ દેશી. જબૂદ્વીપ સુહામણે લાખ જન માન, દક્ષણભરત તિહાં ભલો દેસ મગધ પ્રધાન. રાજકરે સિંહરથ તિહાં રાજા પરચંડ, વયરી રાય નમાડીયા પરતાપ અખંડ. પંડરવર્ધનપુર અતિ ભલે બહુ સિદ્ધિ સમૃદ્ધિ ભૂરમણિ ભાલે તિલે સગલે પરસિદ્ધ. રા. ૩ ઈક દિન રાજા ભટણે આયા અવ દેઈ; ઉત્તર પંથના ઉપના દેખે સહુ કે ઈ. રા. ૪ રાજા રાજકુંવર થયા બેક અસવાર, નગર થકી બાહિર ગયા ઉગાન મઝાર. રા. ૫ રાજા અશ્વ ડાવી કહિ જોઉ વેગ; પવનવેગ જિમ ઊડી લીને ઉગ.
- ત્રણે – મ – ચોજણ. (૧) ગંધાર. - . - ઢો. (૨) કેહવો. (૩) લાગે ઉદ્વેગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org