________________
૧૨૦
પંડિત સમયસુંદર વિચિત
[આનંદ કામ્ય.
મુ ૨
ચઉથખંડ ચિહ્' સાધના ચિગુણ ગાયસિ અભિરામ, મુ॰૧ ઈંદ્ર પ્રશંસા ઈમ સુણી હાંઇ કીધા નહીં હુંકાર, મુ॰ ત્રીજો પ્રત્યેકબુદ્ધ એ ક્રમે' કર્મ કરે વિહાર. વિમલનાથ પરસાદથી શ્રી ઉગ્રસેનપુર માંહિ મુ ગણ્યેાગચ્છ ખરતર તણા નિ દિન અધિક ઉછાડુ. યુગપ્રધાન ગુરૂરાજીયા શ્રીજિનચંદ્ર મુનિ, મુરુ સકલચંદ સુપસાઉલે મુઝમન પરમાનંદ. ત્રીનેખડ પૂરો થયે નમિરાન્ત અધિકાર. ૩૦ સતરમી ઢાલ સુહામગ્રી સમયસુંદર સુખકાર.
કૃતિ શ્રી નમિરાજાધિકાર તૃતીયખડ સંપૂર્ણ
શ્રી નિર્ગીઇ ચતુ પ્રત્યેક બુદ્ધ વૃત્તાંત ચતુર્થ ખંડ.
દુહા.
સીમધર સ્વામી પ્રમુખ, વિહરમાન જિન ત્રીશ, જ્ઞાન દિવાકર દ્વીપતા ચરણુ નમું નિસદીસ. વલી પ્રમુ’ અસિ આઉસા મૂલમ`ત્ર નવકાર, ધરણિધર પદમાવતી સુર પદ પામ્યા સાર. સેત્રુંજ્ય ગિરનાર ગિરિ શ્રીસમેતસીખર ગીરદ, આખુ અષ્ટાપદ નમું એ તીરથ આણું.
Jain Education International
For Private & Personal Use Only
સુ
૩૦ ૪
મુ॰ પ્
www.jainelibrary.org