SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. ઢાળ ૮ મી. રાગ-ધન્યાસિરી. શીલ કહે જગડું વડું. એ દેશી. દુમડુ નામ મુનિવર નમું બીજે પ્રત્યેક બુધેરે, પ્રતિબુધે ઇંદ્રવજા થકી સંજમ પાલે મનસુદ્ધો. ૬૦ ૧ સંવેગ મારગ આદર્યો વિચર્યો વલિ દેસ પ્રદેસરે, ભવિક જીવ પ્રતિબંધવા આપે ધર્મને ઉપદે રે, દુવ્ર ૨ ગુણગાતા મન બહિગહે સુણતાં ચિત હર્ષ અપાર રે, ચઉખડે એકઠા હુસ તિહાં ગાઈ ગુણ વિસ્તારરે. સંવત સેલ ચાસક સમે ચેત્રવદિ તેરિસ શુક્રવારે, બીજે ખંડ પૂરો થયે શ્રી આગરાનગર મઝારે. ૬૦ ૪ વડે ગચ્છ ખરતરૂ તણે ગુરૂ યુગપ્રધાન જિનચંદો રે, શ્રીજિનસિંહ સુરિસરૂ પ્રતાપે બે સૂરજ ચંદોરે. ૬૦ ૫ સકલચંદ સુપસાઉલે એ પૂરે કીધે ખરે, સમયસુંદર કહે સંઘને સદા તેજ પ્રતાપ અખંડેરે. ૬૦ ૬ ઢાલ ભણી એ આઠમી ધાસિરી રાગે સોહેર, સમયસુંદર કહે ગાવતા નરનારી મન મેહેરે. ૬૦ ૭ ઇતિ શ્રી દ્વિતીયખંડ મહાયને સંપૂર્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy