________________
પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય
રેવડાકાર એહ સંસાર બહુ દુઃખ તણે ભંડાર છે. આંકણી માણસ પગે મરદીજતે ભજતો કીચ ભંડાર, ઈમ દેખિ રાજા ચિંતવે અહે અહે અથિર સંસાર ૨૦ ૨ કારમી સભા દેહની પારકે પુદ્ગલે હેઈ, હાથથી ઉતારી મુંડી જીવ ભરતનરેસર ઈ. ૨૦ ૩. કારિ રૂપ સંસારને મત કર ગર્વ ગુમાન, વિણસતાં ખિણ વેલા નહીં જે સનત કુમાર. ૨૦ ૪ કારિમી રિદ્ધિ સંસારમેં ખિણમાંહે ખુટી જાય, ચંડાલ ઘર ચાકર રહ્યો પાણુ આ રે હરિચંદરાય. ૨૦ ૫ કારમો રાજ સંસારમેં દીસતા સુખ એક વાર, સભૂમિને બ્રહ્મદત્ત ગયા સાતમી નરક મઝીર. ૨૦ ૬ કારિમો સગપણ માતનું દષ્ટાન્ત ચુલની જોઈ, નિજ પુત્રને બાલણ ભણી આગ દીધી ઈમ ન કરે કે ૨૦ ૭ કારમે સગપણ બાપનું કે કનકરથ અનર, આપણા અંગજ છેદી જ્ઞાતાસૂત્રે એડ આર. ૮ કારિમુ સગપણ બંધુનું જે હુય વિચાર તે ભરત બાહુબલ ભડયા એકેકને દીધા પ્રહાર. ૨૦ ૯
(૧) મઝીર – મું – માં. (૨) લગાર – એમનવતિ - માં – રે – મું – માં (૩) બેસે. – મું. (૪) મો. (૫) એકએકનેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org