________________
મહેદધિ માત્ર ૭
ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઇ.
ઉચે ઈદ્રિધ્વજ કો દીપ પટ ઉપર રે, વારૂ ચિત્રામ વિચિત્રિ રણકે ઘર સમભિન્ન દીજે યાચકને દાન ગાજે ગીત ને ગાન, નાનાવિધ વાજિંત્ર વાજે નાદે કરિ અંબર ગાજે ૪ વલિ નાટક પડે બત્રીસ પખંતા પૂજે જગીસ, ઈમ સાત દિવસ સુવિચાર ઉછવ કીધે અતિસાર. પ પૂનમ દિન પૂછ અચી સુવિશેષ ઘણો ધનખરચી, સહુકે લેક મંદિર પહુતો મનમાંહે અતિ ગહિંગહતો.. ઈદ્રધ્વજની છડી ઢાલ એ સેરઠ રાગ રસાલ, સમયસુંદર કહે સુણે એહ વૈરાગ્ય ઉપજયે તેહ. ૭
૨.
ઢાલ ૭ મી.
રાગ કેદારે શ્રેણિકરાય હું અનાથી નિગ્રંથ એહની દેસી. એક દીવસ સજા આવી પછી ઇંદ્રવજ તેહ, મલમૂત્ર માંહે પડયે સ હોહા કુણ અવસ્થા એહ. ૧
* હવેના પાઠાંતરો ભીમસિંહ માણેકે છપાવેલ ચાર પ્રત્યેક બુદ્ધ રાસની પ્રતિમા સમજવા.
(૧) વાજઈ – દઈ – જઈ - પડઈ – જઈ. (૨) ઘણું - હ – ઠી (૩) જેહ. (૪) સડી – રિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org