________________
૫૦
પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. આગલ જઈ ઉભારહ્યો, આવી ગામની સીમ હલખેડી ધરતી હિર્ષ, મુજ ચાંપીને નેમ૫ સુનયત્રી એ દત્તપુર,-- નામે નયર નજીક, દંતચક્રરાજા ભલો, તું જાજે નિરીક દ ઈમકહીને પાછવલ્ય, તાપસ પરઉપગાર; રાણી પણ પદમાવતી, પહુતી નગર મેજાર ૭
ઢાળ ૪ ચઉથી.
રાગ કેદાર ગઉડી કાચીલી કનીર વેહાં, સૂવટી રહ્યઉ લેભાય, મેરે ઢેલણ. એઢાલ.
હવે રાણું નગરી ગઈ રે હાં, પૂછતી ધર્મશાલ કર્મવિટંબના. વિધિસુ વાંદી સાધવી રે હાં, બેઠી અબલાબાલ ક. ૧ હે હે કર્મ વિપાક કિમહિ ન છુટણ; રેવા લાગી અતી ઘણું રે હાં, નયને નીર પ્રવાહ કo કુણ કુણુ કષ્ટમ ભેગવ્યા રે હાં, દુઃખભરી મનમાંહિ ક. ૨
(૧)+ ઉભઉ રહ્યઉ. (૨)+ હવઈ. (૩.+ ચાંપણનઉનીમ. (૪)+ણી (૫) + દંત. (૬) + નામનગર. (૭) + ભલઉ. (૮) +નઈ પાછઉ વલ્યઉ. – +ણિ (૯) + yહતી – + રિ. (૧૦) - હિવ. (૧૧) + પ્રછતી પ્રમશાલ. (૧૨) + બધી (૧૩) + માં (૧૪) + ભરી બહુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org